રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચીકુ ના પીસ કરી લો.ને મીક્ષી જારમાં દૂધ નાખી તેમાં ચીકુ ના પીસ ને ખાંડ નાખી તૈયાર કરો.
- 2
હવે સેરવિંગ ગ્લાસ લો.તેમાં પ્રથમ આઈસ્ક્રીમ નાખો.
- 3
પછી તેમાં ચીકુ વાળું દૂધ રેડો.પચીનફરીથી આઈસ્ક્રીમ નાખો.ને ચિલ્ડ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીકુ મિલ્ક શેક
અત્યારે ઉનાળાની ઋતુમાં કંઈક ઠંડું-ઠંડું ખાવાનું કે પીવાનું મન થાય.અત્યારે બજારમાં ચીકુ પણ સરસ મળે છે. મહેમાન આવવાના હોય તો એને અગાઉથી બનાવીને ફ્રીજમાં મૂકી દઈએ પણ ચાલે.#SSM Vibha Mahendra Champaneri -
-
દાલગોના ચીકુ મિલ્ક શેક
#dalgonna#milkshake#cookpad#cookpadindia#cookpadgujratiથોડા ટાઈમ પેલા દલગોના કૉફી ખૂબ ચાલી હતી અને તેને લોકો નો બોવ પ્રેમ મળેલો જે ઠંડા દૂધ પર કૉફી અને ખાંડ ને વ્હિપ કરી ને ઉમેરવામાં આવતી જે દેખાવ માં પણ યુનિક લાગતી અને હવે તેમાંથી પ્રેરણા લઈ ને વિવિધ અખતરા કરવા માં આવે છે તો મે પણ એકદમ યુનિક દલગોના ચિકુ મિલ્ક શેક બનાવ્યો છે જે ચીકુ ના પલ્પ માં વ્હીપ ક્રીમ ઉમેરી ને તેને ચિલ્ડ દૂધ પર ઉમેરવા માં આવે છે જે ટેસ્ટ માં ખુબ મસ્ત લાગે છે તો અહી હું તેની રેસીપી શેર કરું છું Darshna Mavadiya -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12098810
ટિપ્પણીઓ