રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

છ ગ્લાસ
  1. 1 કિલોચીકુ
  2. 1લીટર દૂધ
  3. ખાંડ જરૂર મુજબ
  4. 1પ્લેટ બરફ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1 કિલો ચીકુને વ્યવસ્થિત ધોઈ નાખો, છાલ ઉતારો અને મોટા પીસ કરો.

  2. 2

    સુધારેલા ચીકુને દૂધમાં નાંખો. ચીકૂમાં કુદરતી સ્વીટનેસ હોય છે માટે જરૂર પડે તો જ ખાંડ નાખવી. મીઠા ચીકુ હોય તો ખાંડની જરૂર નથી. બ્લેન્ડર ની મદદથી બ્લેન્ડ કરો. એકદમ સરસ કોઈ ટુકડો ના રહે એવું વ્યવસ્થિત બ્લૅન્ડ થવું જોઈએ

  3. 3

    એક ટ્રે બરફને એક જાડાં કપડાં લઈ અને પથ્થર વડે અધકચરું પીસી નાખો અને શેઈક મા ઉમેરો.

  4. 4

    ગરમીના દિવસોમાં બેસ્ટ એવું ચીકુ શેઇક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Diptiben
Diptiben @cook_20843315
પર

ટિપ્પણીઓ

Similar Recipes