ચીકુ મિલ્ક શેક

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#SM

શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. ચીકુ
  2. ૧ ગ્લાસદૂધ
  3. ૮-૧૦ ચમચી ખાંડ
  4. ટુકડા૪-૫ બરફના

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ચીકુ ને ધોઈ તેની છાલ કાઢી લેવી અને તેના પીસ કરી મિક્ષ્ચર જાર માં નાખવા.

  2. 2

    પછી તેમાં દૂધ, ખાંડ અને બરફના ટુકડા ઉમેરી મિક્ષ્ચર માં ક્રશ કરી લેવું.

  3. 3

    હવે ચીકુ મિલ્ક શેક તૈયાર છે તેને સર્વિંગ ગ્લાસમાં ઠંડું ઠંડું સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes