રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટોમેટો મસાલા મકાન માટેની બધી વસ્તુઓ તૈયાર કરી લેવી.
- 2
તેલ ગરમ થાય એટલે તેમાં કેપ્સિકમ ઝીણા સમારીને વધારવા. અને તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું અને ટમેટા વઘારવા.
- 3
ત્યારબાદ તેમાં ગરમ મસાલો, ચાટ મસાલો નાખી અને થોડી વાર ચઢવા દેવુ.
- 4
પછી તેમાં સોયા સોસ અને તરત મકાઈ નાખી અને બધું સરખું હલાવીને મિક્સ કરો.
- 5
હવે આપણી ટેસ્ટી ટોમેટો મસાલા મકાઈ તૈયાર થઈ ગઈ છે તેને નીચે ઉતારી એક પ્લેટમાં કાઢી અને લીંબુ નીચોવીને પછી સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેંગો કેસરી મીઠાઈ(mango kesari mithai recipe in gujarati)
#કેરી#Golden appron 3.0#Week 19#Ghee Hetal Gandhi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12102453
ટિપ્પણીઓ