પંજાબી સ્ટાઈલ મસાલા ભીંડી

#goldenapron3 #week15 #કીવર્ડ:ભીંડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ભીંડાને લૂછીને તેના મિડિયમ સાઈઝના કટકા કરી લઈશું
- 2
હવે ડુંગળી અને ટામેટાને સમારીને તેની ગ્રેવી તૈયાર કરીશું
- 3
સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેમાં આપણે સમારેલો ભીંડો તળી લઈશું એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવો હવે એ જ તેલમાં જીરૂ નાખી તતડે એટલે હિંગ નાખો ત્યારબાદ આપણે તૈયાર કરેલી કાંદા ટામેટાની ગ્રેવી તેમાં ઉમેરોશું
- 4
તેમાં મસાલો કરીશું તો સૌ પ્રથમ મીઠું અડધી ચમચી ખાંડ હળદર ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર અને થોડું ગરમ મસાલો ઉમેરી ગ્રેવીને બરાબર હલાવી શું તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી ગ્રેવીને ચઢવા દેવી
- 5
ગ્રેવી માંથી તેલ છૂટું પડે એટલે તેમાં આપણે તળેલો ભીંડો એડ કરીશું ત્યારબાદ તેને પાંચ મિનિટ માટે ગ્રેવીની સાથે ચડવા દઈશું ત્યારબાદ તેમાં કોથમીર નાખી અને થોડું લીંબુ ઉમેરી હલાવી લઈશું ત્યારબાદ આપણે શરૂ કરીશું તો તૈયાર છે પંજાબી સ્ટાઈલ masala bhindi
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભીંડી મસાલા (Bhindi masala in gujrati)
#goldenapron3Week15અહીં પઝલ માંથી ભીંડા નો ઉપયોગ કરીને ભીંડી મસાલા બનાવ્યા છે. Neha Suthar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)