શેર કરો

ઘટકો

  1. 1 નંગગાજર
  2. 1 નંગકેરી
  3. ૨નંગ મરચાં
  4. 1 વાટકીઆચાર મસાલો
  5. 1 વાટકીતેલ
  6. અડધી વાટકી મસાલાવાડી કેરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મરચાં, કેરી, ગાજર ને જીણુ સમારી લો.

  2. 2

    હવે તેમા મસાલો,મસાલાવાડી કેરી, તેલ નાખી બરાબર મિક્સ કરો. તો તૈયાર છે ગાજર કેરી નુ અથાણું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Silu Raimangia
Silu Raimangia @cook_21705376
પર
દ્ભારકા

ટિપ્પણીઓ

Similar Recipes