રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક વાસણ માં સમારેલા ચીકુ અને સમારેલા કેળા લો હવે તેમાં ખાંડ નાખી દો
- 2
હવે મિકસર ઝાર માં બધું લઇ તેમાં દૂધ નાખી ગ્રાઇન્ડ કરો બરાબર ગ્રાઇન્ડ થઈ જાય એટલે ગ્લાસ માં કાઢી લો
- 3
ગ્લાસ માં કાઢી ઉપર આઈસ્ ક્રીમ નાખી સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12127921
ટિપ્પણીઓ