રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. 1પેકેટ ઓરીયો બિસ્કિટ
  2. 1 ગ્લાસદૂધ
  3. 1 નંગમાટલા કેન્ડિ
  4. 2 ચમચીખાંડ
  5. 4-5ક્યૂબ બરફ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    એક વાસણ મા દૂધ, ઓરીયો બિસ્કિટ,માટલા કેન્ડિ, ખાંડ, બરફ નાખવો.

  2. 2

    આ બધુ એક વાસણ મા લઇ ને બ્લેન્ડ કરી લેવુ.

  3. 3

    બરફ નાખી ને સવૅ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
પર
Veraval
cooking is my hobby....
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes