રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગકેળા
  2. 1 ચમચીખાંડ
  3. 1 ચમચીમધ
  4. 3-4નંગ બદામ
  5. 2 નંગકાપેલી ખજૂર
  6. 1/2 વાટકીદ્દુધ
  7. 3-4 બરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા બધી સામગ્રી એક મિકસર જાર માં નાખવી

  2. 2

    ઉપર ની બધી સામગ્રી મિકસર જાર માં મૂકવી તેમાં બરફ ના ટુકડા પેલા નાખવા પછી બીજી બધી સામગ્રી મિક્સ કરીને ને મિક્સર ફેરવું

  3. 3

    હવે તૈયાર છે બનાના શેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
પર

ટિપ્પણીઓ

Similar Recipes