બ્લેક ફોરેસ્ટ કેક

Ranjanben Mehta
Ranjanben Mehta @cook_22318886

#MC#April

બ્લેક ફોરેસ્ટ કેક

#MC#April

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામબટર
  2. 250થી ૩૦૦ ગ્રામ ખાંડ
  3. 225 ગ્રામમેંદો
  4. 200 ગ્રામદૂધ પાવડર
  5. 1/2 ચમચીસાજીના ફૂલ
  6. 1 ચમચીકાપેલો બેકિંગ પાવડર
  7. 2 ચમચીડ્રિંકિંગ ચોકલેટ
  8. 6-8 ચમચીકોકો પાવડર
  9. 350મિલી થમ્સ અપ અથવા પેપ્સી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મોટા વાસણમાં બટર હલાવવુ લીસુ થાય એટલે ખાંડ નાખીને ફરીથી હલાવો છાપામાં મેંદો દૂધ પાવડર સાજીના ફૂલ બેકિંગ પાવડર ડ્રિંકિંગ ચોકલેટ અને કોકો બે વાર ચાળવા.

  2. 2

    પછી તેને વાસણમાં ચમચીથી નાખી હલાવવા જવુ કઠણ થઈ જાય એટલે બધું નાખી હાથથી મસળવું. લગભગ 350 મિલિ થમસબ નાખી ગઠ્ઠા ન રહે આટલું હલાવવું એક ધારુ ખીરું થઈ જાય એટલે 10 થી 15 મિનિટ રાખવું.

  3. 3

    મોટી સાઈઝના હાંડવા ના કૂકરને ધી અને મેંદો લગાડી ગ્રીસ કરવું નીચેના વાસણમાં રેતી તપાવી કુકરમા ખીરું નાખી પાંચ મિનિટ ગેસ ફાસ રાખવો. પાંચ મિનિટ પછી ગેસ ધીમો કરવો. પછી ૩૦ થી ૪૦ મિનીટ પછી જોવું. કેક કુકર થી છુટી પડી જાય એટલે થઈ ગઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ranjanben Mehta
Ranjanben Mehta @cook_22318886
પર

ટિપ્પણીઓ

Similar Recipes