રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કુકર લઇ તેમાં 1 બાઉલ જેટલુ મીઠું પાથરો.અને વચ્ચે એક સ્ટેન્ડ મૂકીને કુકર ની સીટી કાડી ફક્ત રિંગ જ રેહવા દો. અને કુકર નું ઢાંકણ ઢાંકી 10 મિનિટ માટે કુકર ને ગરમ કરો.
- 2
કુકર ગરમ થાય ત્યાં સુધી કેક નું બેટર બનાવો. તેની માટે પહેલા ઉપર મુજબ જણાવેલ દળેલી ખાંડ અને બટર લઇ તેને બરાબર ફેટી લો.પછી તેમા થોડી છાસ ઉમેરી ફરીથી ફેટી લો.
- 3
હવે તેમાં ક્રમશઃ મેંદો,બેકિંગ પાવડર,બેકિંગ સોડા,મીઠું ચાળીને ઉમેરો.અને મિક્સ કરો
- 4
પછી તેમાં વેનીલા એસેન્સ અને થોડી છાસ જરૂર પડે તો ઉમેરી એક સ્મૂથ મિશ્રણ તૈયાર કરો.
- 5
હવે એક કેક ટીન ને બટર થી ગ્રીસ કરો.અને તેમાં બટરપેપર મૂકી બટર પેપર ને પણ ગ્રીસ કરો.અને તેમાં કેક નું બનાવેલું બેટર ઉમેરો.અને એક વાર થપથપાવો જેથી એર બબલ નીકળી જાય.
- 6
પછી તેને ગરમ કુકર માં બેક થવા મૂકી દો.40 -50 મિનીટ માટે તેને ધીમી આંચ પર બેક થવા દો.
- 7
કેક થાય ત્યાં સુધી ચાસણી બનાવી લો.તેની માટે ખાંડ અને પાણી ની પ્રમાણ સરખું રાખી ખાંડ ઓગળે ત્યાં સુધી પાણી ને ગરમ કરો.અને તેમાં ચેરી ઉમેરો.ચેરી થોડી પીગળી જાય પછી ગેસ બંધ કરો.
- 8
હવે 50 મિનિટ પછી કેક ચેક કરો.કેક બની ગઈ હશે.તેને બરાબર ઠંડી થવા દો.
- 9
ઠંડી થાય પછી તેને 2 ભાગ માં કાપી લો.હવે ફોર્સટિંગ માટે વિપ ક્રીમ અને વેનિલા એસેન્સ ને મિક્સ કરી ફેટી લો..
- 10
અને હવે કેક ના એક લેયર પર પહેલા ચાસણી લગાવો અને પછી વિપક્રીમ લગાવો.આ પ્રક્રિયા બીજા લેયર માટે પણ કરો.
- 11
હવે જ્યારે કેક પર ક્રીમ બરાબર લગાઈ જાય પછી તેંના પર બનાવેલો ફોટો લગાવી દો અને એક પાઈપિંગ બેગ માં વિપ ક્રીમ ભરી તમારી મનપસંદ ડિઝાઇન કેક પર પાડો.અને ચેરી, જેમ્સ ની ગોળીઓ અને છીણેલી ચોકલેટ થઈ ગાર્નિશ કરી તેને 1 કલાક ફ્રિજ માં સેટ થવા મૂકી દો.
- 12
તો કેક તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બ્લેક ફોરેસ્ટ કેક 😄
#CDYChildren's Day Specialઆ કેક તો બધા ની ખુબ જ પ્રિય હોય છે. મારા બાળકો ને મારી ઘર ની બનાવેલી આ કેક ખુબ જ ભાવે છે. નાના હતા ત્યાર થી એમના માટે હું જુદી જુદી કેક ઘરે બનાવી આપું છું અને આજે Children 's Day ના દિવસે મેં આ કેક બનાવી એ લોકોં ને સરપ્રાઇસ આપી હતી. તે લોકોં ખુબ જ ખુશ થઇ ગયા તો ચાલો હું એ રેસીપી શેર કરું . Arpita Shah -
-
-
-
-
બ્લેક ફોરેસ્ટ કેક
#ચતુર્થી#મૈંદામે અહી ગણપતિ દાદા માટે કઈક નવું બનાવી મૂકી છું મોદક તો બધા બનાવે જ છે મે આજે કેક બનાવી છે પ્રસાદ માટે. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
ચોકલૅટ કેક પ્રીમિક્સ
#RB-10#Week - 10નાના બાળકો ને તો કેક નું નામ પડે એટલે તમને ખાવી જ હોય છે. જો તમારી પાસે આ પ્રીમિક્સ પાવડર રેડી હશે તો 30 મિનિટ માં જ કેક બની જશે.. Arpita Shah -
બ્લેક ફોરસ્ટ કેક (Black forest cake Recipe In Gujarati)
#cookpad#સપ્ટેમ્બર૨૦૨૦ટેસ્ટી બ્લેક ફોરસ્ટ કેક Dhara Lakhataria Parekh -
-
-
બ્લેક ફોરેસ્ટ કેક(Black Forest Cake Recipe in Gujarati)
આ કેક એગલેસ છે.250 ગ્રામ ની આ કેક મારા ઓડૅર ની છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
-
-
-
-
વેનીલા કેક (Vanilla Cake Recipe In Gujarati)
આ રેસિપી બેકિંગ રેસિપી છે.જે નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી હોય છે.આ એક એવી વાનગી છે જેને અત્યારે દરેક લોકો પોતાની ખુસિના દિવસોમાં કટ કરવાનુ અને ખાવાનુ પસંદ કરે છે. #GA4#Week4 Aarti Dattani -
-
-
બ્લેક ફોરેસ્ટ કેક (black forest cake in Gujarati)
ઓવનમાં કે ઓવન વગર સરસ રિઝલ્ટ મળે છે. તાજી અને ઘરની સારી, સાફ સામગ્રી માંથી બને છે, તો શીખ્યા પછી ઘરે જ બનાવવું આસાન લાગે છે. Palak Sheth -
બ્લેક ફોરેસ્ટ આઈસ્ક્રીમ (Black Forest Icecream Recipe In Gujarati)
#summerspecial#cookpadgurati#cookpadindiaએકદમ બહાર જેવો જ સોફ્ટ આઈસ્ક્રીમ આ રીતે બનાવી એ તો થાય છે Bhavna Odedra -
-
બ્લેક ફોરેસ્ટ કેક (Black Forest Cake Recipe in Gujarati)
#માઇઇબુક #માઇઇબુક#myebookpost11 #માયઈબૂકપોસ્ટ11 Nidhi Desai -
બ્લેક કરંટ કેક (Black Current Cake Recipe In Gujarati)
#spacial valentine day#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
બ્લેક ફોરેસ્ટ ચોકલેટ કેક (Black Forest Chocolate Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
More Recipes
ટિપ્પણીઓ