વેજ મેગી મોમો
![urvashi pankhania[22] urvashi pankhania[22]](https://img-global.cpcdn.com/users/074705ef8d1e9e58/40x40cq50/avatar.jpg)
urvashi pankhania[22] @cook_22357629
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નરમ લોટ બાંધો. પછી તેને દસ મિનિટ ભીના કપડામાં ઢાંકીને રહેવા દો. ત્યાર પછી મસાલો બનાવવા માટે એક તપેલીમાં તેલ લો અને તેમાં આદુ-મરચા ની પેસ્ટ ઉમેરો પછી ડુંગળી નાખીને સાંતળો. ૨ મિનિટ રહેવા દો, પછી તેમાં ઉપર મુજબ બધી સામગ્રી ઉમેરો. ત્યારબાદ પાંચ મિનિટ રહેવા દો, ઠંડું પડવા દો.
ત્યારબાદ લોટ માંથી નાના નાના લુઆ બનાવો તેની પૂરી બનાવો, પછીથી મસાલો ભરી તમારી મનપસંદ નો આકાર આપો. - 2
એક વાસણમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી લો ગેસ પર મૂકો ત્યારબાદ તેના પર ઝારી વાળી એક દિવસ મૂકો પાંચ મિનિટ રાખો તેના પર મોમોસ મૂકી દો દસ મિનિટ માટે સ્ટીમ થવા દો ૧o મિનિટ થઈ જાય ત્યારબાદ તેને ગરમાગરમ સર્વ કરી શકાય છે
મોમોસની ચટણી ની રેસીપી થોડા સમયમાં મૂકીશ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝ મેગી પફ (Cheese Maggi Puff Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujratiMy maggi savoury challenge મા મે મેકડોનાલ્ડ મા મળતા મેક-પફ ને મેગી, વેજીટેબલ અને ચીઝ નુ ટીવ્સ્ટ આપી ચીઝ મેગી પફ બનાવ્યા છે. Bhumi Rathod Ramani -
-
-
-
મેગી ચપાટી પિઝ્ઝા
સવારની રોટલી વધી હતી તો એમાં થી મે મેગી ચપાટી પિઝ્ઝા બનાવી છે..આ ડીશ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.... #leftover #goldenapron3 #week10 Charmi Shah -
ઘઉંના વેજ. નુડલ્સ મોમોસ
# સુપરશેફ 3#વિક 3#મોનસુન#ચોમાસામાં ગરમ-ગરમ મોમોસ ખાવાની ઓમજા જ અલગ હોય છે. જે હેલ્ધી ઘઉંના લોટમાંથી બનાવ્યા છેસ મોમોસ ઓરીજનલ નેપાળ અને તિબેટની રેસીપી છે .જેમાં મોમોસ ને સ્ટીમ કરવામાં આવે છે અને અંદર વેજીટેબલ અને કરવામાં આવે છે. Zalak Desai -
-
-
-
-
-
-
-
-
-
-
ગ્રાલિક ,જીંજર વેજ. હક્કા નૂડલ્સ
#તીખી#એનીવર્સરી#વીક-3#મેઈન કોર્સ#goldenapron-3#week-6#પઝલ-શબ્દ- નૂડલ્સ,જીંજર આજે કોન્ટેસ્ટ પુરી થવા આવી છે . તો મેં બનાવ્યા છે વેજ. હક્કા નૂડલ્સ. જેમાં મેં ગારલીક લસણ,મરચાં, અને આદુ નો ભરપૂર ઉપયોગ કર્યો છે. અને બીજા વેજીસ..પણ તો આજ ના નૂડલ્સ હોટ એન્ડ સ્પાઈસી પણ છે.અને ટેસ્ટી પણ છે. તો બાળકો પણ ખાઈ શકે અને તેમને ભાવતા નૂડલ્સ બનાવ્યા છે. Krishna Kholiya -
સ્ટી્ટ સ્ટાઈલ વેજ ચીઝ મેગી(vej maggi recipe in Gujarati)
મેગી એ નાના મોટા બધાને જ ભાવતી હોય છે.મેંદાની બનતી આ મેગી શરીર માટે ફાયદાકારક નથી તો પણ બાળકો ખાવા માટે જીદ કરે તો આ રીતે બનાવી ને આપી શકાય. Mosmi Desai -
-
-
-
-
-
-
મોમો (Momos Recipe in Gujarati)
શિયાળા માં આવતા શાકભાજી માંથી momos બનવાની મજા જ કહી ઓર છે.તમે તમારાં મનગમતા શાક નો ઉપયોગ કરી સકો છો.#GA4#week14 Neeta Parmar -
મેગી સીઝલર્ (maggi sizzler Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindiaશરૂઆતથી જ મેગી નૂડલ્સ એક લોકપ્રિય નાસ્તો છે. આજે તે ખાસ કરીને બાળકોના બધાની પસંદ બની ગઈ છે. મેગી વધુ સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ અને સ્વાદથી વધુ સમૃદ્ધ છે. તેમાં વિટામિન, ખનિજો, કેલ્શિયમ અને આયર્ન પણ હોય છે. આજે આ મેગી ચેલેન્જ માં મેં મેગી ને અલગ રીતે બનાવવા પ્રયાસ કર્યો જેમાં હું સક્સેસ પણ થય...મે આજે મેગી સિત્ઝલર બનાવ્યું ...મે સિત્ઝલાર પેહલી વાર બનાવ્યું ...અને જે ખુબ જ ટેસ્ટી બન્યું ...મારા ઘરે ખરેખર બધા ને ખુબ જ ભાવ્યું...બનાવવામાં પણ એટલું જ સેહલુ છે... Twinkal Kalpesh Kabrawala -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12154508
ટિપ્પણીઓ (2)