મેગી પકોડા(Meggi Pakoda Recipe In Gujarati)
#માઇઇબુક
પોસ્ટ૧
રાંધવાની સૂચનાઓ
- 1
૩ ચમચી કોરી મેગી રાખીને બાકીની બધી મેગીને બોઈલ કરી લેવી પછી તેને એક કાણાવાળી ચાળણીમાં કાઢી લેવી પછી તેમાં બારીક સમારેલા બધા શાકભાજી ઉમેરવા પછી તેમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ ઉમેરવો અને બાકીના બધા મસાલા કરવા આદુ મરચા લસણની પેસ્ટ પણ નાખવું પછી બરાબર મિક્ષ કરી લેવું અને તેના નાના-નાના ગોળા વાળવા
- 2
પછી એક વાડકીમાં મેંદાના લોટમા થોડું પાણી ઉમેરીને સ્લરી બનાવવી પછી આ ગોળાને સ્લરી માં બોળી ને તેને સૂકી મેગી મા રગદોળવી આ રીતે બધા મેગી પકોડા તૈયાર કરવા અને પછી તેને તેલમાં ધીમા તાપે તળવા પછી તેને ચટણી અથવા કેચપ સાથે સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી પકોડા(Meggi Pakoda Recipe In Gujarati)
બાળકોના ફેવરિટ મેગી પકોડા ગરમાગરમ મેગી પકોડા ની મજા કંઇક અલગ હોય છે Kalyani Komal -
મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
#RC1#EB#week9#Cookpadindia#Cookpadgujaratiવરસતા વરસાદમાં ભજીયા કે પકોડા ખાવાની મજા આવે છે. એક જ પ્રકારના ભજીયા ખાઈને કંટાળી કંટાળી ગયા હોવ તો આ વખતે નવા જ પ્રકારના ભજીયા બનાવજો.. મેગીના ભજીયા. એકદમ સ્વાદિષ્ટ બને છે. અને તેની ખાસિયત એ છે કે આમા આપણી પસંદ ના કે ઘરમાં ઉપ્લબ્ધ હોય તે લઈ ને આ પકોડા બનાવી શકાય. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Jigna Vaghela -
મેગી ના પકોડા.(Maggi pakoda recipe in Gujarati)
#GA4 #Week3 # post 1 મેગી નું નામ પડતા જ બાળકોના મોઢામાં પાણી આવે છે... આજે મેગી માંથી મેં એના પકોડા બનાવ્યા છે... ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે.. Payal Desai -
-
-
-
-
-
-
-
ચીઝ મેગી પકોડા (Cheese Maggi Pakoda Recipe In Gujarati)
#CDY કૂકપેડ તરફથી બાલદિવસ નાં અનુસંધાને બાળકો ને મનપસંદ વાનગી મૂકવાની છે....તો હું મેગી અને ચીઝ નો ઉપયોગ કરી ને પકોડા બનાવી ને મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia -
મેગી વેજીટેબલ પકોડા (Maggi Vegetable Pakoda Recipe In Gujarati)
#MFFમોનસુન ફેસ્ટિવલખૂબ જ ટેસ્ટી હેલ્ધી અને ક્રિસ્પી બને છે. Falguni Shah -
-
બ્રેડ પકોડા(bread pakoda in Gujarati)
#વિકમિલ 2#સપાઈસી રેસિપી#માઇઇબુક રેસિપી#પોસ્ટ21#બ્રેડ પકોડા Kalyani Komal -
વેજ પાસ્તા ચીઝી મેગી (Veg Pasta Cheesy Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
મોનસુન મા ગરમ મેગી ના પકોડા, પનીર, કાકડી, અજમો, પાલક, બટેટા, ડુગરી મારા ધરાવે મા બધા ના ફેવરિટ છે#GA4#Week3 Bindi Shah -
-
-
-
-
ચીઝી વેજીટેબલ મેગી(cheese vegetables meggi recipe in Gujarati)
#સ્નેકસબાળકો થી લઈને મોટા બધા ની મનપસંદ હોય છે મેગી.અને સાંજ ની ભૂખ માટે તો એકદમ સરસ ઓપ્શન છે.ઝટપટ અને આસાનીથી બની પણ જાય છે અને મજા પણ ખૂબજ આવે છે ખાવાની. Bhumika Parmar -
-
-
-
મેગી ચીઝ સ્ટફ્ડ પકોડા (Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post1#starter_recipe#મેગી_ચીઝ_સ્ટફ્ડ_પકોડા ( Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નું એક અનો75ખું ફ્યુજન પકોડા નું કર્યું છે. જેમાં મેં મેગી પકોડા માં ચીઝ ક્યૂબ ને સ્ટફ્ડ કરી ને ચીઝી મેગી પકોડા બનાવ્યા છે. જે અંદર થી એકદમ સોફ્ટ ને બહાર થી એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી છે. જે બાળકો થી લઇ ને મોટેરાંઓ ને ભાવે એવા ચીઝી મેગી પકોડા છે. Daxa Parmar -
-
મેગી પકોડા(Maggi Pakoda Recipe in Gujarati)
તમે કાંદા ના પકોડા કોબીજ ના પકોડા તો તમે ખાધા હશે પણ હું આજે લઈને આવી છું અલગ પ્રકાર ના પકોડા મેગી પકોડા ઉપરથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ આ મેગી અને થોડાશાકભાજરથી બનતી વાનગી છે આ વાનગી તમે ઘરે કોઈ મહેમન આવવાનું હોઈ કે પછી કોઈ પાટી હોય તો તમે સ્ટાટર તરીકે બનાવી શકો છો. તો ચલો બનાવ્યે મેગી પકોડા#GA4#Week3 Tejal Vashi -
મેગી મસાલા ખીચુ
ખીચુ તો તમે ખૂબ ખાધું હશે પરંતુ આ કૈક નવી રીતે બનવો ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Jyoti Adwani -
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#CookpadIndiaગમે ત્યારે આપણે ચટપટી વાનગી બધાને પસંદ આવે છે. તો હું આજે એવી જ એક ચટપટી ચીઝ લોડેડ મેગી સેન્ડવીચની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. મારા ઘરમાં બધાને પસંદ આવે છે. ખાસ કરીને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે.આ સેન્ડવીચ સ્ટ્રીટ ફૂડ માં પણ ખૂબ ફેમસ છે. Niral Sindhavad -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12847152
ટિપ્પણીઓ