રાંધવાની સૂચનાઓ
- 1
ઘી ગરમ કરી તેમાં લોટ નાખી શેકવું. કલર બદલાય અને સુગંધ આવે ત્યાં સુધી શેકો.
- 2
હવે ગેસ બંધ કરી 4-5 મિનિટ બાદ તેમાં સમારેલો ગોળ નાખી અને જલ્દી મિક્સ કરવું. તેમાં સમારેલી બદામ નાખી થાળી મા પાથરી લેવું.
- 3
થોડી વાર બાદ કાપા પાડો. સુખડી તૈયાર છે
Similar Recipes
-
-
-
-
-
-
દાણેદાર સુખડી
#ઇબુક#day3હેલો ફ્રેંડ્સ આજે મેં એકદમ જૈન મંદિર માં મળતી સોફ્ટ અને એકદમ ઓછા ઘી માં સુખડી બનાવા ની ખુબજ સરળ રીત મૂકી છે જેના થી સુખડી ના લોટ નો એક એક દાણો પરફેક્ટ રીતે સેકાઈ અને એકદમ દાણેદાર પરફેક્ટ સુખડી બને છે. Juhi Maurya -
-
-
સુખડી
#goldenapron3#week 8#ટ્રેડિશનલ સુખડી એ ગુજરાતીઓ નું પારંપરિક સ્વીટ છે....પહેલા ના સમય માં ભગવાન ને ભોગ ધરાવવા અથવા અચાનક જો કોઈ મહેમાન આવી જાય તો તેમના માટે મીઠાઈ માં સુખડી બનાવા માં આવતી. Jyoti.K -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
ગુજરાતીઓની પ્રિય, દરેક ઘર માં જુદી જુદી રીતે બનતી આ વાનગી જરૂર થી બનાવજો #trend4 Neeta Parmar -
-
સુખડી (sukhdi recipe in gujarati)
સુખડી ફક્ત 3 ingredients થી બનતી ટ્રેડિશનલ મીઠાઈ છે. બહુ જ સિમ્પલ, જલ્દી બની જાય એવી અને ખૂબ જ હેલ્થી અને યમ્મી છે. #trend4 #sukhadi #સુખડી Nidhi Desai -
-
-
-
-
-
કોકોનટ ફ્લેવર્ડ સુખડી
#સાતમ સુખડી દરેક ઘરે બનતી જ હોય.. પણ મેં આમાં કોકોનટ પાઉડર ઉમેરી વધુ ટેસ્ટી બનાવી છે. Tejal Vijay Thakkar -
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
Bye bye winter recipe#BWશિયાળાની ઋતુમાં આપણે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે. Sunita Vaghela -
-
-
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
# મારી ઘરે પ્રસાદ માં ઘણી વખત બને છે અને શિયાળા માં પણ વસાણા તરીકે ઉપયોગ માં લઇ શકાય છે. ઘઉં ના લોટ અને ગોળ માંથી બને છે એટલે હેલ્થી બહુ જ છે.આ એક મીઠાઈ છે.ફટાફટ પણ બની જાય છે. Arpita Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12155468
ટિપ્પણીઓ (12)