સુખડી (Sukhdi Recipe In Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

ગુજરાતીઓની પ્રિય, દરેક ઘર માં જુદી જુદી રીતે બનતી આ વાનગી જરૂર થી બનાવજો #trend4

સુખડી (Sukhdi Recipe In Gujarati)

ગુજરાતીઓની પ્રિય, દરેક ઘર માં જુદી જુદી રીતે બનતી આ વાનગી જરૂર થી બનાવજો #trend4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧ કપઘઉં નો કરકરો લોટ (ભાખરી નો)
  2. ૧/૨ કપઘી
  3. ૩/૪ કપ ગોળ
  4. જરૂર મુજબબદામ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક કઢાઈ માં ઘી ગરમ મૂકી તેમાં લોટ ને ઉમેરી, ધીમા તાપે શેકી લો.

  2. 2

    સતત હલાવતા રહો, ગુલાબી રંગ નો શેકાય એટલે ગેસ પર થી ઉતારી લો. બારીક સમારેલો ગોળ ઉમેરો.

  3. 3

    સરસ રીતે મિક્સ કરી લો.

  4. 4

    થાળી માં પાથરી દો.૧૫ મિનિટ ઠારવા દો.

  5. 5

    પીસ કરી ને સર્વ કરો.એકદમ સોફ્ટ ને ટેસ્ટી સુખડી નો આનંદ લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર

ટિપ્પણીઓ

Similar Recipes