રાંધવાની સૂચનાઓ
- 1
એક કાચ ના બાઉલમાં તેલ, માખણ, કાંદા, આદુ લસણની પેસ્ટ, તથા બધા સુકા મસાલા મીક્ષ કરી 3 મીનીટ હાઈ પાવર પર માઈક્રો કરો.
- 2
ટામેટા ના ટુકડા કરી મીક્ષર મા પીસી લો.
- 3
હવે પીસેલા ટામેટા, કેપ્સીકમ, 1/4 કપ પાણી નાંખી 2 મીનીટ માઈક્રો કરો.
- 4
પનીર, મલાઈ, મીઠું, ખાંડ નાખી હલાવી 3 મીનીટ માઈક્રો કરો. તૈયાર છે કડાઈ પનીર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કડાઈ મશરૂમ (Kadai Mushroom Recipe In Gujarati)
મશરૂમ ખૂબ જ સ્વાદિષ્ટ શાકભાજી નો પ્રકાર છે જે શરીર માટે ઉપયોગી એવા તત્વોથી ભરપૂર છે. મશરૂમ નો ઉપયોગ કરીને ઘણી બધી વાનગીઓ બનાવી શકાય. કોન્ટિનેન્ટલ, ચાઈનીઝ, ભારતીય વગેરે કોઈપણ પ્રકારની વાનગીઓમાં મશરૂમ નો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. કઢાઈ મશરૂમ એ ઇન્ડિયન કરી સ્ટાઇલ ડીશ છે જે કાંદા, ટામેટા અને સુકા મસાલા વાપરીને બનાવવામાં આવે છે. આખા ધાણા અને લાલ સુકા મરચા નો પાઉડર આ ડિશ ને એક અલગ પ્રકારની ફ્લેવર આપે છે. સરળતાથી બની જતી આ ડીશ માં ઘણી ઓછી સામગ્રીનો ઉપયોગ થાય છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
દમ કોર્ન પનીર.(Dam corn Paneer recipe In Gujarati.)
#સુપર્સેફ3#મોન્સુન. હમણા ચોમાસા મા મક્કાઈ ખુબજ સરસ મળે છે.અને બધાને ભાવતા જ હોઇ છે.તો આ સબજી ટ્રાઈ કરજો ખુબજ મઝા પડી જસે. Manisha Desai -
-
-
-
કઢાઇ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
#GA4#Week23કડાઈ પનીર#cookpadguj#cookpad#cookpadindiaલીલા શાકભાજી અને પનીરનો સંગમ થાય એટલે એક હેલ્ધી સબ્જી બની જાય છે .વળી તેમાં જાતજાતના હેલ્થી તેજાના તેના સ્વાદમાં રંગત લાવી દે છે. Neeru Thakkar -
-
અફઘાની પનીર ટીક્કા
#goldenapron3#week-13#ડીનર#પનીર#ખૂબ જ ટેસ્ટી , ખૂબ જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઝડપથી બની જતી ડીશ. Dimpal Patel -
પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મેં સન્ડે સ્પેશિયલ થાળી બનાવી છે. એમાં પૂરી બદામ કેડબરી શ્રીખંડ પનીર ટિક્કા મસાલા બટાકા વડા ગુજરાતી દાળ ભાત પાપડ સલાડ કેરી નો છુંદો અથાણું મરચાં કેચઅપ અને પાપડ... મોજ પડી ગઇ!!!#GA4#Week4#Gravy#Trend3#પનીર ટિક્કા મસાલા Charmi Shah -
પનીર કોર્ન સબ્જી (paneer corn sabji recipe in Gujarati)
#goldenapron3#week13#Paneerએકદમ ચટાકેદાર પંજાબી સ્ટાઇલ માં Aneri H.Desai -
-
-
-
-
-
-
કાજુ પનીર કડાઈ
નાના મોટા દરેકને હોટલ ના શાક ખૂબ જ ભાવતા હોય છે ખાસ કરીને બાળકોને તો હોટેલ જેવા શાક ખૂબ જ ભાવે છે. એમાય પનીર એટલે સૌથી મનપસંદ શાક પછી તેમાં કાજુ હોય તો જોવાનુંજ શુ ? Kalpana Parmar -
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#MW2#cookpadindia#cookpadgujrati#winterશિયાળા માં પાલક બહુ જ સરસ મળે છે તેમાં આઇરન નું પ્રમાણ બહુ સારું હોય છે જે હિમોગ્લોબીન વધારવા માટે ખૂબ ઉપયોગી થાય છે અને પનીર માંથી સારા પ્રમાણ માં પ્રોટીન મળે છે.માટે ખૂબ સારું કોમ્બિનેશન છે.lunch હોય કે ડિનર બન્ને માં આ ક્રીમી પાલક પનીર આપને જમવા માં લઈ શકીએ .નાના બાળકો આ રીતે આરામ થી પાલક હસતા હસતા ખાઈ લેશે. Bansi Chotaliya Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12155334
ટિપ્પણીઓ