ગાજર નો હલવો

Bhargavi Dave Joshi @cook_22357419
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર ને બરાબર ધોઈ લો. ગાજર ની છાલ ઉતારી એના નાના નાના ટુકડા કરો. ગેસ ઉપર એક કૂકર માં ઘી મૂકી ગાજર ના ટુકડા નાખી ઘી માં સાંતળી લેવા. ત્યાર બાદ તેમાં દૂધ ઉમેરી કૂકર નું ઢાંકણ બંધ કરી મીડીયમ ફ્લેમ પર 7 વિશલ વાગે એટલે ગેસ બંધ કરી દો. *કૂકર ઠંડુ થયાં પછી ખોલવું.
- 2
કૂકર ખોલ્યા પછી હાઈ ફ્લેમ પર દૂધ બાળવું. *પણ સતત હલાવતા રહેવાનું * બધું દૂધ બળી જાય એટલે રહી ગયેલા કટકા ને ક્રશ કરી લો. ત્યાર બાદ તેમાં ખાંડ ઉમેરો. તેને સતત હલાવતા રહો. ખાંડ પણ બધી મિક્સ થઇ જાય એટલે ગેસ ને બંધ કરી હાલવા માં ઉપરથી 2 ચમચી મલાઈ ઉમેરો એને હલાવી એક ડબ્બા માં કાઢી લો અને એ રેફ્રિજરેટર માં સેટ થવા મૂકી દો
- 3
આમાં દૂધ ઉમેર્યું છે એટલે ફ્રીજ માં રાખવો. ** આશા રાખું છું આપને મારી આ રેસિપી ગમશે. 😇
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ગાજર નો હલવો
#ઇબુક૧#પોસ્ટ 15ગાજર નો હલવો બનાવવા માટે ગાજર છીણવા માં તકલીફ પડે છે અને સમય પણ વધારે લાગે છે,તો અહીંયા મેં ગાજર ને છીણયા વગર કુકર માં દૂધ અને ગાજર ને બાફી ને હલવો બનાવ્યો છે. Dharmista Anand -
ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે... Binaka Nayak Bhojak -
ગાજર નો હલવો
#goldenapron3#week 1અત્યારે આ મોસમમાં ખાવાની બહુ મઝા આવે છે.ગાજર બજારમાં મળે છે.ઈઝી જટપટ બને એવી ધાનગી છે. Vatsala Desai -
ગાજર નો હલવો
#ગુજરાતીઆ મને વધારે પ્રિય છે. માવો ઉમેરીને પણ બનાવી શકાય છે.. પણ મે માવા વગર જ બનાવ્યો છે. Hiral Pandya Shukla -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#BW#sweet#dessert#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
-
-
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
ગાજરનો હલવો સ્પેશિયલ શિયાળુ રેસીપી છે. તેમજ મેં એને હાર્ટ શેપ માં પ્રેઝન્ટ કરેલ છે. Francy Thakor -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12171971
ટિપ્પણીઓ