ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

#BW

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
૧ બાઉલ
  1. કીલો ગાજર
  2. વાટકો મલાઈ
  3. ૧/૨લીટર દૂધ
  4. ૧/૩વાટકો ખાંડ
  5. જરૂર મુજબ ડ્રાય ફ્રૂટ
  6. ૪ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    ગાજર ને ખમણી લેવું પછી તેમાં મલાઈ દુધ ઘી નાખી કુકરમાં ૩ વીસલ વગાડી લો

  2. 2

    પછી ઢાંકણ ખોલી ખાંડ નાખી ધીમા તાપે હલાવતા રહો એક સરખું હલાવતા રહેવું એટલે ખાંડ નું પાણી બળી જાય

  3. 3

    જ્યાં સુધી ઘટ્ટ થાય ઘી છુટું પડે ત્યાં સુધી સેકો એટલે ઘટ્ટ થઈ જશે

  4. 4

    તૈયાર છે હેલ્ધી હલવો

  5. 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes