ગાજર નો હલવો

Binaka Nayak Bhojak @cook_15962648
ગાજર નો હલવો
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ને છોલી, ધોઈ કોરા કરી છીણી લો.
- 2
એક કડાઈ માં ઘી, છીણેલા ગાજર નાખી શેકી લો. ગાજર નું પાણી બળી જાય પછી એમાં ઉકાળેલું દૂધ, માવો અને ખાંડ નાખી બરોબર ઉકાળો.
- 3
હવે આ મિશ્રણ માં એલચી પાવડર, સૂકા મેવા ની કતરણ નાખી ઘી છૂટું પડે ત્યાં સુધી મિક્સ કરતા જાઓ..
- 4
બનાવેલા ગાજર ના હલવા ઉપર સુકામેવા ની કતરણ ભભરાવો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા ઘર માં બધા ને ગળ્યું ખૂબ જ ભાવે છે... એટલે આજે મેં બનાવ્યો છે આ દૂધી નો હલવો... Binaka Nayak Bhojak -
ગાજર નો હલવો
#ઇબુક૧#પોસ્ટ 15ગાજર નો હલવો બનાવવા માટે ગાજર છીણવા માં તકલીફ પડે છે અને સમય પણ વધારે લાગે છે,તો અહીંયા મેં ગાજર ને છીણયા વગર કુકર માં દૂધ અને ગાજર ને બાફી ને હલવો બનાવ્યો છે. Dharmista Anand -
ગાજર નો હલવો
#૨૦૧૯ગાજર નો હલવો મારો અને મારા ઘરના બધા સદસ્યો નો ફેવરિટ છે.અને શિયાળામાં ગાજર ખૂબ જ સરસ મળે છે.ગરમ ગરમ હલવો ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
ગાજર નો હલવો
#પંજાબીગાજર નો હલવો આમ તો ભરાતભર માં જાણીતું છે. ગાજર નો હલવો, ગુલાબ જાંબુ, રબડી એ પંજાબી ઓ નું પસંદીદા મીઠાઈ છે. તેઓ મીઠાઈ ભોજન પછી લે છે. આપણે ભોજન સાથે લઈએ છીએ. Deepa Rupani -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#VRMBR8#week8શિયાળામાં લાલ ચટક ગાજર સરસ આવે તો હજુ ગુલાબી ઠંડી શરૂ થઈ છે એટલે હેલ્ધી વસાણા તરીકે ગાજર નો હલવો બનાવ્યો જે મારા ઘરનાં સહુ નો ખૂબ જ ફેવરીટ છે.ગાજર નો હલવો એ પ્રખ્યાત અને મનપસંદ ભારતીય સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. જે ખાસ કરીને શિયાળાની ઋતુમાં પસંદ કરવામાં આવે છે. તમે આ રેસીપી કોઈપણ ખાસ પ્રસંગ અથવા તહેવાર પર બનાવી શકો છો. આ સરળ અને ઝડપી રેસીપી બાળકોથી લઈને પુખ્ત વયના દરેકને પસંદ છે. આ રેસિપીને અનુસરીને તમે પણ આજે જ બનાવો ગાજર નો હલવો . Dr. Pushpa Dixit -
ગાજર નો હલવો
#એનિવર્સરી#ડેઝટ્સૅ#વીક ૪ હેલો મિત્રો મેં આજે ગાજર નો હલવો બનાવ્યો છે.જે મારા હસબન્ડ ને ખૂબ જ પસંદ છે.અને ગાજર સેહત માટે ખૂબ જ સારા હોય છે માર્કેટ માં ગાજર ખૂબ સારા આવે છે.તમે ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
ગાજર નો હલવો (Gajar Halwa in Cooker recipe in gujarati)
શિયાળા માં ફ્રેશ ગાજર મળે. ગાજર નો હલવો બનાવાની પણ મજા આવે. Richa Shahpatel -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Famગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. Sapana Kanani -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે. Sapana Kanani -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#RC3#Cookpadindia#Cookpadgujaratiશિયાળામાં ગાજર એકદમ સરસ લાલ મળે છે. આ સિઝનમાં અમારે ત્યાં અવારનવાર ગાજરનો હલવો બનાવીએ.આ હલવો 6-7 દિવસ ફ્રીઝમાં સરસ રહે છે. તમે પણ ચોક્કસ બનાવજો... Jigna Vaghela -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#MA મારાં મમ્મી ના હાથ નો હલવો અમને બધાને ખૂબ જ ભાવે છે, આજ મેં પણ તેમજ બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Bhavna Lodhiya -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4 #Week3ગાજર માં થી વિટામિન એ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. મારા પતિ ને ગાજર નો હલવો ખૂબ ભાવે છે. આ હલવો હું મારી મોટી બહેન પાસે થી શીખી છું. Urvee Sodha -
ગાજર નો હલવો
#દૂધ#જૂનસ્ટારગાજર નો હલવો લગભગ બધા ને મનપસંદ જ હોય છે. અહીંયા મે તેમાં કલર એસેન્સ કઈ જ વાપર્યું નથી. આશા કરું છું આપ ને પસંદ આવશે Disha Prashant Chavda -
રિચ વોલ નટ હલવો
#એનિવેર્સરી#વીક -4 #સ્વીટ/ડેઝર્ટ ..............આજે સ્વીટ માં એનિવર્સરી માટે વોલનટ હલવો બનાવ્યો છે. જે બહાર પ્રસંગ માં ખાતા હોય એવો જ ટેસ્ટ નો બન્યો છે. અને દૂધ નો માવો,દૂધ,અને ડ્રાયફ્રુટ છે તેથી ખૂબ રિચ બન્યો છે. અને ઘી પણ છે. પણ ઘી નું પ્રમાણ માપ છે. હવે અખરોટ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. ખાસ મગજ માટે.. અને તેનો આકાર પણ મગજ જેવો જ છે. એન્ટી ઑક્સડીએન્ટ રહેલું છે,ઓમેગા3 થી ભરપૂર છે. આ ઉપરાંત તેમાં કેલ્શિયમ, ફાઇબર,પ્રોટીન, આયર્ન પણ રહેલું છે. તો ખાસ જરુરી છે. Krishna Kholiya -
-
ગાજર નો હલવો (ખમણ્યા વગર)
#FDS#SJR#cookpadindia#cookpadguj#cookpadગાજરનો હલવો એ બાળકોથી લઈને મોટા વડીલો ની ઓલ ટાઈમ ફેવરીટ વાનગી છે. મારો પણ ફેવરિટ છે . મારી ફ્રેન્ડ ને ગાજરનો હલવો બહુ જ ભાવે છે. તેથી મેં ગાજર નો હલવો બનાવ્યો છે. કુકરમાં ખૂબ ઝડપથી બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#GA4#Week6#Halwa. ગાજર નો હલવો બાળકો અને મોટા બધા ને ભાવે છે.શિયાળા માં ગાજર બજાર માં મલે છે.ગાજર નો હલવો ગેમ તે સમયે ખાઈ શકાઈ છે.નાસ્તા માં,જમવામાં પણ ખવાઈ છે.ગરમ અને ઠંડો બંને રીતે ખવાઈ છે. sneha desai -
-
ગાજર નો હલવો(Carrot halwa recipe in Gujarati)
ગાજર નો હલવો મે ઘરમાં જ સરસ રીતે મળી રહે એવી વસ્તુ થી બનાવ્યો છે Dipti Patel -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળો શરૂ થાય એટલે ગાજર ખાવા ની મજા પડે,ગાજર નું સલાડ,સંભાર, હલવો બનાવા નું મન થાય, અહીં ગાજર ના હલવા ની રેસિપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજરનો હલવો ૨-૪ વાર બને.. આજે સન્ડે એટલે રીલેક્સ મોડમાં ભાવતી વાનગીઓ બનાવવા ની મજા પડે. ગાજરનો હલવો જો ધીમા તાપે નિરાંતે બને તો જ ટેસ્ટી લાગે. Dr. Pushpa Dixit -
ગાજરનો હલવો
#RB19#week19#My recipe eBookગાજરનાં હલવા ની રેસીપી મારા પપ્પા ને ડેડીરેટ કરી છે. તેઓ શિયાળામાં મળતા સરસ ગાજર ખરીદી ને લાવવાથી હલવો બને ત્યાં સુધી ની મમ્મી ને અપાતી સૂચનાઓ આજે પણ યાદ છે.ધીમા તાપે દૂધમાં ઉકળવા દેવું જ્યાં સુધી દૂધનો ભાગ બળી ન જાય ત્યાં સુધી. પછી ઘી નાંખી શેકવા થી હલવો બહાર પણ ૧૫ દિવસ સુધી બગડતો કે ચીકણો થતો નથી. અને ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં મસ્ત ગાજર આવે ત્યારે આ હલવો બનાવવની, ખાવાની ને ખવડાવવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
ગાજર નો હલવો મને બહુ જ ભાવે છે, તમને ભાવે છે... Velisha Dalwadi -
ગાજર માવા હલવો (Gajar Mawa Halwa Recipe In Gujarati)
#VR#XS#MBR9#week9 હેલ્ધી અને ટેસ્ટી આ હલવો સહુ કોઈ ને ભાવે છે.ઉત્સવો ની ઉજવણી માં બનાવી શકાય છે. Varsha Dave -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#PG આ સિઝન મા ગરમાગરમ ગાજર નો હલવો કોને ન ભાવે. અમારા ધર મા બધા ને ભાવે.. Jayshree Soni -
બીટરૂટનો હલવો(Beetroot Halwo recipe in Gujarati)
આપણે બધાં ગાજર તથા દૂધી નો હલવો બનાવતા હોઈએ છીએ. જે લગભગ નાના- મોટા દરેકને ભાવતો પણ હોય છે. પરંતુ બીટરૂટનો હલવો બહુ ઓછા લોકો બનાવે છે. બીટરૂટમાં આયઁન વધુ પ્રમાણમાં હોય છે. જેથી બીટરૂટ ખાવાથી હિમોગ્લોબીન વધે છે. મેં આજે બીટરૂટનો હલવો બનાવ્યો છે. ગાજર અને દૂધી નો હલવો બનાવી એમ જ બનાવવાનો હોય છે.તો ચાલો જોઈએ બીટરૂટનો હલવો.#GA4#Week5 Vibha Mahendra Champaneri
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11697402
ટિપ્પણીઓ