રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ની છાલ કાંઠો પછી તેને ખમણી લો એક લોયામા ઘી મુકો તેમા ગાજર નુ છીણ નાખો તે સોતરાઈ જાય એટલે તેમા દુઘ નાખી હલાવો
- 2
દુઘ બડી જાય એટલે તેમા ખાંડ નાખો પછી તેને હલાવો પછી તેમા ઇલાયચી પાઉડર કાજુ બદામ નાખો પછી તેને એક બાઉલમાં કાઢી સવ કરો તો તૈયાર છે આપણો ગાજર નો હલવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાજર નો હલવો
#દૂધ#જૂનસ્ટારગાજર નો હલવો લગભગ બધા ને મનપસંદ જ હોય છે. અહીંયા મે તેમાં કલર એસેન્સ કઈ જ વાપર્યું નથી. આશા કરું છું આપ ને પસંદ આવશે Disha Prashant Chavda -
-
ગાજર નો હલવો(Carrot halva Recipe in gujarati)
#GA4#Week3#Carrotગાજર નો હલવો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે જે બધા ને ભાવે છે..Komal Pandya
-
-
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa recipe in gujarati)
#GA4#Week3#ગાજર#cookpadgujarati#cookpadindia SHah NIpa -
-
-
ગાજર નો હલવો
#ઇબુક૧#પોસ્ટ 15ગાજર નો હલવો બનાવવા માટે ગાજર છીણવા માં તકલીફ પડે છે અને સમય પણ વધારે લાગે છે,તો અહીંયા મેં ગાજર ને છીણયા વગર કુકર માં દૂધ અને ગાજર ને બાફી ને હલવો બનાવ્યો છે. Dharmista Anand -
-
ગાજર નો હલવો(Gajar no Halvo Recipe in Gujarati)
#GA4#week3આ હલવો લગભગ બધાને ઘરે બનતો હોય છે જે નાના મોટા બધાને ભાવે છે. Chhaya Pujara -
-
-
-
ગાજર નો હલવો (ખમણ્યા વગર)
#FDS#SJR#cookpadindia#cookpadguj#cookpadગાજરનો હલવો એ બાળકોથી લઈને મોટા વડીલો ની ઓલ ટાઈમ ફેવરીટ વાનગી છે. મારો પણ ફેવરિટ છે . મારી ફ્રેન્ડ ને ગાજરનો હલવો બહુ જ ભાવે છે. તેથી મેં ગાજર નો હલવો બનાવ્યો છે. કુકરમાં ખૂબ ઝડપથી બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13773699
ટિપ્પણીઓ