પીઝા સોસ

Binita Pancholi
Binita Pancholi @cook_20444635
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6મીડીયમ ટામેટાં
  2. 2મીડીયમ ડુંગળી
  3. 4-5કળી લસણ
  4. 1/2 ચમચીખાંડ
  5. 1/2લાલ મરચું પાવડર
  6. 2 ચમચીતેલ
  7. 1/2 ચમચીટોમેટો સોસ
  8. 1/2બટર
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. 1/2 ચમચીચીલીફ્લેકસ
  11. 1/2 ચમચીઓરેગાનો /મીક્ષ હર્બસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટામેટા ને તેની છાલ તુટે ત્યાં સુધી બાફો. 2 ચમચી પેનમાં ગરમ કરી તેમાં ઝીણું સમારેલું લસણ સાંતળી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.

  2. 2

    3 ટામેટા ને ઝીણા સમારી નાંખો. 3 ટામેટા ની પ્યોરી મરચું પાવડર, ખાંડ, મીઠું એડ કરો. 4 - 5 મીનીટ ઢાંકીને થવા દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Binita Pancholi
Binita Pancholi @cook_20444635
પર

ટિપ્પણીઓ

Similar Recipes