મિકસ‌‌ વેજી.સબ્જી

D K Vithalani
D K Vithalani @cook_22471515
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગબટેટા
  2. 2 નંગરીંગણા
  3. 100 ગ્રામકોબી
  4. 100ગ્રામવટાણા
  5. 2 નંગગાજર
  6. 2 નંગલીલા મરચા
  7. 4 નંગડુંગળી
  8. 4નંગટમેટા
  9. 1ચમચીહળદર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1 ચમચીમરચુ પાવડર
  12. 1ચમચીગરમ મસાલો
  13. 1 ચમચીકીચન કીંગ મસાલો
  14. 4 ચમચીતેલ
  15. 2નંગસૂકા લાલ મરચા
  16. ચપટીજીરૂ
  17. સમારેલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધા શાક સમારી 1 સીટી કરી બાફી લો.પછી ડુંગળી, ટમેટા,મરચા ની ગ્રેવી કરવી.

  2. 2

    પછી એક તપેલી મા તેલ ગરમ મૂકી.તેમા જીરૂ ઉમેરો. પછી તૈયાર કરેલી. ગ્રેવી ઉમેરી મિકસ કરી હલાવો.પછી તેમા બધા મસાલા ઉમેરો.પછી તેમા બાફેલુ શાક ઉમેરી મિકસ કરો.

  3. 3

    પછી તેને એક ડીશ મા લઈ.તેની. ઉપર સમારેલા ધાણા ઉમેરી સવૅ કરો.તો તૈયાર છે મિકસ વેજી.સબ્જી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
D K Vithalani
D K Vithalani @cook_22471515
પર

ટિપ્પણીઓ

Similar Recipes