મિક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)

Diya Vithalani
Diya Vithalani @cook_26132285
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગબટેટા
  2. 100 ગ્રામ વટાણા
  3. 2 નંગગાજર
  4. 100 ગ્રામ કોબી
  5. 4 નંગડુંગળી
  6. ૨ નંગરીંગણા
  7. 4 નંગટામેટાં
  8. ૨ નંગલીલા મરચા
  9. 4 ચમચીતેલ
  10. સ્વાદાનુસાર મીઠું
  11. ચપટીજીરું
  12. 2 નંગસુકા લાલ મરચા
  13. 1 ચમચીકિચન કિંગ મસાલો
  14. ૧ ચમચીગરમ મસાલો
  15. 1 ચમચીમરચું પાઉડર
  16. જરૂર મુજબ સમારેલા ધાણા
  17. 1 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા શાક સમારી લો. કૂકરમાં એક સીટી કરે બાફી લો. ડુંગળી ટામેટાં મરચા ની ગ્રેવી કરવી.

  2. 2

    એક તપેલીમાં તેલ ગરમ મૂકી. તેમાં જીરુ ઉમેરો. પછી ગ્રેવી ઉમેરી બધા મસાલા મિક્સ કરો. પછી તેમા બાફેલા શાક ઉમેરો અને મિક્સ કરો. તો તૈયાર છેમિક્સ વેજીટેબલ સબ્જી.

  3. 3

    એક પ્લેટમાં લઈ તેને સર્વ કરો. તેમા સમારેલા ધાણા ઉમેરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Diya Vithalani
Diya Vithalani @cook_26132285
પર

Similar Recipes