રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા બટેટા લઈ બાફી લો.પછી તેની છાલ કાઢી માવો કરો.પછી તેમા બધા મસાલા ઉમેરી મિકસ કરો.
- 2
માવો તૈયાર કરી તેના નાના બોલ વાળી લો.પછી એક બાઉલ મા ચણા નો લોટ લઈ તેમા મીઠુ ઉમેરી પાણી નાખી મિકસ કરો.પછી તેમા ગરમ તેલ અને સોડા ઉમેરો.પછી એક લોયા મા તેલ ગરમ મૂકી તળી લો.પછી તેને એક ડીસ મા લઈ ચટણી સાથે સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બટેટા વડા
#ડીનરપોસ્ટ6બટેટા વડા ચા અથવા ચટણી સાથે હોય તો ખુબ જ સરસ ડીનર બની જાય. ખાવા મા સ્વાદિષ્ટ અને બધા ના પ્રિય. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ બટેટા વડા (Bread Potato Vada recipe in Gujarati)
#goldenapron3#week16#bread#onian# મોમ Vandna bosamiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટેટા વડા(Bataka Vada Recipe In Gujarati)
ટ્રેન્ડિંગ રેસિપી માં આજે મેં બટેટા વડા બનાવ્યા અત્યારે શિયાળા માં લીલું લસણ આવે છે જેનો ઉપયોગ કરી ટેસ્ટી એવા બટાકાવડા બનાવ્યા છે Dipal Parmar -
ખપોલી વડા (Khapoli Vada Recipe In Gujarati)
#GA4#Week1#Potatoખપોલી વડા એકદમ ટેસ્ટી એન્ડ yummy બને છે તેને ખજૂર આંબલી ની ચટણી સાથે સર્વે કરી સકાય છે. surabhi rughani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12264758
ટિપ્પણીઓ