રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ લઈ તેમા દહી,વેસણ,અજવાઈન,અડધી ચમચી હળદર,મરચું પાવડર,ગરમ મસાલો,કીચન કીંગ મસાલો,2ચમચી તેલ અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી મીક્સ કરો.પછી તેમા પનીર ટુકડા,સમારેલા મરચાં અને ડુંગળી ઉમેરો.પછી તેને હલાવી નાખો.પછી તેને 20મીનીટ ઢાંકી ને રાખો.
- 2
પછી એક તપેલીમાં તેલ મૂકી,5થી,7મીનીટ પકાવો.
- 3
પછી એક કડાઈ લઈ તેમા તેલ ગરમ મૂકી જીરું ઉમેરો.પછી તેમા ડુંગળી અને લસણની પેસ્ટ અને ટમેટાં ની પયુરી ઉમેરી.બધા મસાલા ઉમેરો.પછી 1કપ પાણી ઉમેરો. પછી તેમા એક ઉભરો આવે પછી તેમા પકાવેલુ પનીર ઉમેરો.તેને ઢાંકી 10મીનીટ પકાવો. પછી તેમા ગરમ મસાલો અને કસુરી મેથી ઉમેરો.તો તૈયાર છે ટેસ્ટી પનીર ટીકા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નવાબી પનીર
નવાબી પનીર વ્હાઇટ ગ્રેવી ની સબ્જી છે..ખડા મસાલા, પનીર, કાજુ, ક્રીમ, દહી, મસાલાઓ થી રીચ અને નવાબી રોયલ બને છે..#લોકડાઉન ડીનર રેસિપી Meghna Sadekar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ભુરજી વીથ ગ્રેવી (Paneer Bhurji With Gravy Recipe In Gujarati)
#PCપંજાબી શાક જે સાંજ ના ડીનર માં ચાર ચાંદ લગાવે છે.આજે મેં આ શાક બનાવ્યું અને બધા ને બહુજ પસંદ પડયું.Cooksnap @pushpa_9410 Bina Samir Telivala -
-
પાલક પનીર
#ડીનર#goldenapron3#week13#paneerપનીર એ પ્રોટીન નો સોર્સ છે.જયારે પાલક મા વિટામીન અનેક પોષકતત્વો રહેલા છે. Nilam Piyush Hariyani -
-
-
-
અફઘાની પનીર ટીક્કા
#goldenapron3#week-13#ડીનર#પનીર#ખૂબ જ ટેસ્ટી , ખૂબ જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઝડપથી બની જતી ડીશ. Dimpal Patel -
-
પનીર ભૂર્જી (Paneer Bhurji recipe in gujarati)
#મોમ#goldenappron3#week16આ રેસિપી મેં મારા સન માટે ખાસ બનાવી છે. પંજાબી વાનગી એને ખુબ ભાવે છે .તો હું ટ્રાય કરું કે બેસ્ટ વાનગી બનાવું હમેશા . Keshma Raichura -
-
-
-
-
-
પનીર ટીકા બિરિયાની(Paneer tika biryani recipe in Gujarati)
પનીર માંથી ભરપુર પ્રોટીન મળે છે જે શરીર ને ઊર્જા આપે છે. Weight gain માટે પનીર ઉત્તમ સ્રોત કહી શકાય. બિરિયાની માં ઘણી વિવિધતા જોવા મળે છે. આજે હું લઈને આવી છું પનીર ટીકા બિરિયાની. જે પ્રોટીન રીચ છે સાથે સ્વાદિષ્ટ પણ છે. દહીં અથવા રાયતા સાથે ખૂબ સરસ લાગે છે. તમે પણ જરૂર બનાવજો...#સુપરશેફ4#રાઇસ Jigna Vaghela -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12125171
ટિપ્પણીઓ