રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા બાફી લેવા.બટેટા બાફી તેનો માવો કરવો.પછી તેમાં બધા મસાલા ઉમેરી મીક્સ કરી લેવું.
- 2
પછી ધઉ નો લોટ લઈ તેમા મીઠું સ્વાદ અનુસાર ઉમેરી,મોળ નાખી,પાણી ઉમેરી લોટ બાંધવો.પછી તેનો લોટ નો લૂવો લઈ નાનો વણી તેમા બટેટા નો માવો ભરો.
- 3
પછી આ રીતે વણી લો.એક લોઢી લઈગેસ ઉપર ગરમ થાય પછી તેમા પરોઠુ તેલ વડેશેકી લો.પછી એક પ્લેટ લઈ તેમા સવૅ કરો.તો તૈયાર છે આલુ પરાઠા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગ્રીન દાલ વિથ પ્લેઈન રાઈસ એન પરાઠા(green dal with plain rice n paratha recipe in gujrati)
#goldenapron3#એપ્રિલ#ડીનર#week2 Lekha Vayeda -
આલુ પરાઠા
#ડીનરહેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ બધા ના ફેવરિટ આલુ પરાઠા જે નાના બાળકો ને મોટા બધા ને ભાવતા હોય છે ખૂબ જ ટેસ્ટી બને છે અને ડિનર માં એક પરાઠું ખાય તો પણ પેટ ફૂલ કરી દે સાથે હેલ્થી પણ ખરું..તો ચાલો ટેસ્ટી આલુ પરાઠા બનાવવા માટેની રીત જોઈએ. Mayuri Unadkat -
-
-
-
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#SJR નાના મોટા બધા ના ફેવરીત આલુ પરાઠા બનવિયા. Harsha Gohil -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12130703
ટિપ્પણીઓ