શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ કપ
  1. 2 ચમચીકૉફી
  2. 1 ચમચીખાંડ
  3. 3 ચમચીપાણી
  4. 1ગ્લાસ
  5. 1 ચમચીક્રિમ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    પેહલાં, એક ગ્લાસ માં ૨ ચમચી કૉફી નાખો, 1 ચમચી ખાંડ વધારે ફાવે તો લઇ શકો. તે બંને ને મિકસ કરી તેમાં એક ચમચી પાણી નાખી ખૂબ હલાવો. જરૂર મુજબ તેમા ૩ ચમચી માનું પાણી ઉમેરી સફેદ થાય ત્યા સુધી ફેટો.

  2. 2

    પછી એક તપેલી માં દૂધ ને એક્દમ ઉકાળી તેને જરૂર મુજબ ગડીયુ બનાવવું.તેમા ક્રિમ નાખી હલાવો.

  3. 3

    પછી, ગ્લાસ માં પેહલા બનાવેલ, ઘોડી રાખેલ કૉફી ને લઇ તેમા ગરમ દૂધ નાખી એક્દમ હલાવો. તૈયાર કેપેચીનો.... 😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devanshi joshi
Devanshi joshi @cook_21997582
પર
It's my hobby😍😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes