કોલ્ડ કૉફી (Cold coffee Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તપેલીમાં દૂધ લો પછી તેમાં કોફી ઉમેરો પછી તેમાં ખાંડ ઉમેરો
- 2
પછી તેમાં બરફ ના બે પણ નાખી બ્લેન્ડ કરો
- 3
તો તૈયાર છે કૉલ્ડ કૉફી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચોકલેટ કોલ્ડ કૉફી (Chocolate Cold Coffee recipe in Gujarati)
#GA4#Week8#Coffee#Cookpadgujarati#CookpadIndia Payal Bhatt -
-
-
રસગુલ્લા કોલ્ડ કૉફી (Rasgulla Cold Coffee Recipe In Gujarati)
# MBR1#cookpadindia#cookpadgujaratiરસગલ્લા કોલ્ડ કૉફી ૧ વિડિયો વાયરલ થયેલો જોયો .... કલકત્તા મા ૧ ભાઇએ એમની યુનીક રેસીપીઝ બનાવી... રોશોગુલ્લા ટી - ૩૦ ની....રોશોગુલ્લા હૉટ કૉફી- ૪૦ ની & રૉશોગુલ્લા કોલ્ડ કૉફી શરુ કરી& કલકત્તા વાસીઓ એ ખૂબ સારો રીસ્પોન્સ આપ્યો એની શૉપ ચાલી નીકળી Ketki Dave -
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CD#mrઆજે વર્લ્ડ કૉફી ડે છે તો મે એની ઉજવણી માં કોલ્ડ કોફી બનાવી ,જે બહાર કૉફી શોપ કરતા સસ્તી અને સરળ બને છે ..ચાલો એની રેસિપી જોઈએ . Keshma Raichura -
-
-
-
-
-
-
-
કોલ્ડ કૉફી (Cold Coffee Recipe In Gujarati)
#ChoosetoCook#Cooksnap thame of the Week યુવાવર્ગ કૉફી નાં ખૂબ શોખીન હોય છે. મારા ઘરમાં બધા કૉફી પીવા ના શોખીન છે. મને પણ અલગ અલગ પ્રકાર ની કૉફી બનાવવાનો શોખ છે. આજે મે કોલ્ડ કૉફી બનાવી છે. કૉફી પીવાના અનેક ફાયદા છે. પેટ અને મોઢામાં અલ્સર હોય તો કોલ્ડ કૉફી ફાયદેમંદ. ગેસ અને એસિડિટી માં રાહત. Dipika Bhalla -
-
કોલ્ડ કૉફી (Cold Coffee Recipe In Gujarati)
#FDS#cookpadindia#Cookpadgujaratiકોલ્ડ કૉફી મારા ૧ જેઠાણી જે મારા ખુબ સારા મિત્ર છે... નામ છે નીલાક્ષીભાભી એ આવે એટલે મારે એમના માટે કોલ્ડ કૉફી તો બનાવવી જ પડે...એ પણ જેવીતેવી નહી.... મારી સ્ટાઇલ ની.... Ketki Dave -
-
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe In Gujarati)
આ રેસિપી મારી 8 વર્ષ ની દીકરી શેકર બોટલ માં જાતે બનાવી લે છે! આવી રીતે નાના બાળકો ચોકલેટ કોલ્ડ કૉફી સહેલાઈથી બનાવીને પી શકે છે. ઇલેક્ટ્રિક હેન્ડ બ્લેન્ડર નાં ઉપયોગ વગર પણ શેકર માં તેનો સ્વાદ જળવાઈ રહે છે.#AsahiKaseiIndia#nooil#coffee#summerdrinks#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
કોલ્ડ કોફી(Cold coffee Recipe in Gujarati)
#GA4#week8#coffee કોફી ગરમ પણ બનાવી શકાય અને ઠંડી પણ બનાવી શકાય છે.મે અહીંયા કોલ્ડ કોફી બનાવી છે. Hetal Panchal -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13999469
ટિપ્પણીઓ (2)