દાલગોના કૉફી

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269

#goldenapron3
#week 11
#milk
#lokdown
#the trending Dalgonna coffee

દાલગોના કૉફી

#goldenapron3
#week 11
#milk
#lokdown
#the trending Dalgonna coffee

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ ચમચી - કૉફી (નેસ્કોફી)
  2. ૪ ચમચી - ખાંડ
  3. ૪ ચમચી - ગરમ પાણી
  4. ૩ ગ્લાસ - ઠંડુ દૂધ
  5. ટુકડા૨-૩ બરફ ના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ મા દળેલી ખાંડ અને કૉફી લો.

  2. 2

    હવે તેમાં ગરમ પાણી નાખી ને એકદમ સરસ રીતે હેન્ડ મીકસર થી મિક્સ કરી લો.

  3. 3

    ગ્લાસ મા ઠંડુ દૂધ ભરી લો. તેમાં આઈસ્ ક્યૂબ ઉપર ઉમેરો.હવે ઉપર કૉફી મિકસર રાખો.

  4. 4

    કૉફી પાઉડર થી ગાર્નિશ કરો.(ચોકલેટ સીરપ,કૉકો પાઉડર,ચોકલેટ ચિપ્સ થી પણ ગાર્નિશ કરી શકો.)ઠંડી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

ટિપ્પણીઓ

Similar Recipes