સ્ટફ્ડ મસાલા પાઉં

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27

સ્ટફ્ડ મસાલા પાઉં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 સર્વિંગ્સ
  1. 1વાટકો મેંદા નો લોટ
  2. 1/4વાટકો દહીં
  3. 1/2 વાટકીકોથમીર
  4. થોડાપત્તા ફુદીનો
  5. 1નાનો ટુકડો આદુ
  6. 1 ચમચીમીઠુ
  7. 1/4 ચમચીહળદર
  8. 1/4 ચમચીમરચું
  9. 1 ચમચીતેલ
  10. 1/4 ચમચીખાવાનો સોડા
  11. 1 ચમચીદૂધ
  12. 1નાનું બટેટુ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બધી સામગ્રી ભેગી કરો.

  2. 2

    મેંદો, દહીં, કોથમીર, ફુદીનો, ખમણેલ આદુ, મીઠુ, સોડા નાખી પ્રમાણસર લોટ બાંધવો. જરૂર પડે તો પાણી ઉમેરવું. પછી રેસ્ટ માટે મૂકી દેવું. પછી તેલ થી કૂન આપવી.

  3. 3

    બટેટુ બાફી તેમાં મીઠુ, મરચું, હળદર નાખી મિક્સ કરી નાના ગોલા બનાવી લેવા.

  4. 4

    હવે લોટ મા બટેટા ના વેસન નું સ્ટફિન્ગ કરી પાઉં જેવો આકાર આપી ગ્રીસ કરેલ વાસણ મા ગોઠવવા. પછી પાઉં પર દૂધ ચોપડવું.

  5. 5

    પ્રિહિટ કરેલ પૅન મા વાસણ મૂકવું. ધીમા તાપે 35 મિનિટ થવા દેવું. પછી તેને બહાર કાઢી ઠંડા થવા દેવા.

  6. 6

    આ પાઉં ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જરૂર થી બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર

ટિપ્પણીઓ

Similar Recipes