રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5 કપબેસન
  2. 2 ટી સ્પૂનમીઠું
  3. 1 ટી સ્પૂનસંચોરો
  4. પોનો કપ ઓઇલ મોંન માટે 1/2કપ થી થોડુંક ઓછું
  5. 1 ટી સ્પૂનઅજમો
  6. 1 ટી સ્પૂનમરી પાવડર
  7. 1/2થી થોડુંક વધારે પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા બેસન ચાલી લેવો.હોવી પાણી મીઠું

  2. 2

    સોડા ને બરાબર ફીની લેવું.ત્યારબાદ તેમાં લોટ મિક્સ કારી દેવું તેમાં અજમો મારી નાખી મિક્સ કારી રોટલી જેવો લોટ બાંધી લેવો.

  3. 3

    હોવી તેને પાતળી પર હાથ થી ફાફડા પડી દેવા અને ધીમા તાપે તણી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Timir Bhavsar
Timir Bhavsar @cook_21674670
પર

ટિપ્પણીઓ

Similar Recipes