રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાજીના ફૂલ મીઠું તેલ પાણી એક વાટકામાં લઈ એકદમ મિક્સ કરી લેવું એકદમ મિક્સ થાય ત્યાં સુધી હલાવો
- 2
એક કથરોટમાં ચણાનો લોટ લઈ તેમાં અજમા તેમાં મરીનો ભૂકો નાખવો ત્યારબાદ ત્યારબાદ મિશ્રણ કરેલ તેમાં ઉમેરો
- 3
એનો લોટ બાંધો ખૂબ કઠણ નો રાખો મીડીયમ રાખવો જેના લીધે બનાવવામાં સરળતા તેમજ ક્રિસ્પી તેમજ ફોરા બને આવી રીતે લોટ બાંધવો બાંધેલો લોટ 1/2કલાક ઢાંકીને રાખી દેવો
- 4
1/2કલાક બાદ લોટને લઈ તેલ વડે મસળવો ત્યારબાદ લોયામાં ધીમે તાપે તેલ ગરમ કરો ત્યારબાદ નાનો લૂઓ લઇને પાટલા પર રાખી હાથની હથેળીથી વચન દઇને ઘસવું ત્યારબાદ છરી ની મદદથી ગાંઠિયા ને ઉખેડીને તેલમાં મૂકો
- 5
ગેસ મીડીયમ રાખો પાસ નહિ કે ધીમે બે વાર ફેરવી કાઢી લેવો તેના ઉપર હિંગ અને મરીનો ભૂકો છાંટવો પાપડીયા ગાંઠીયા તૈયાર છે અહીં મેં પ્રખ્યાત ગાંઠીયા મરચા પૂરી શાક ચટણી સર્વ કરેલ છે
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
ફાફડા
#ગુજરાતીફાફડા એ ગુજરાતીઓનું મનપસંદ ફરસાણ છે. એમાંય ગરમાગરમ જલેબી, બેસન ની કઢી અને લીલા મરચા અને પપૈયાનો સંભારો હોય તો ફાફડા ખાવાની મજા પડી જાય છે. Kalpana Parmar -
-
-
લાંબા ગાંઠીયા (Lamba Ganthiya Recipe In Gujarati)
#કૂકબુક આ વર્ષે તો નયન ગરમાગરમ ગાંઠિયા ની મજા લેવાની છે મેં પહેલી વાર ટ્રાય કર્યા મારી ઇચ્છા હતી કે આ વખતે ન્યુ યર ના ગાંઠીયા અને જલેબી મહેમાનને દર વર્ષે કંઈક ઘરમાં ખરાબ નવો નાસ્તો બનાવી સાથે બીજું સુકો નાસ્તો તો ખરો જ તો ચાલો આપણે ગાંઠિયા ની રેસીપી જોઇએ.. Varsha Monani -
-
-
-
-
-
વણેલા ગાંઠીયા (vnela gathiya)
સૌરાષ્ટ્ર માં હાથે થી વનેલા ગાંઠીયા બહુ ખવાય છે . ગાંઠિયાની સાથે સાથે કાચા પપૈયા નો સંભારો,લીલા મરચા તળેલા ,જલેબી અને ક ઢી હોય જ#વિકમીલ૩ #સ્ટીમઅથવાફ્રાય#માયઈબૂક #પોસ્ટ ૨૧ Bansi Chotaliya Chavda -
-
-
-
-
ફાફડા ગાંઠીયા(Fafda gathiya recipe in Gujarati)
#મોમસૌરાષ્ટ્રમાં સવારે નાસ્તામાં ફાફડા અને કઢી, તળેલા મરચાં,સંભારો.. મમ્મી નાં ઘરે તો રોજ આ આદત હતી.. . અત્યારે લોકડાઉન માં તો ફાફડા બહુ જ યાદ આવે..તો આજે ઘરે જ બનાવી લીધા.. Sunita Vaghela -
વડા(vada recipe in Gujarati)
#સુપરશેફ2 : ચોમાસાની ઋતુમાં ગરમાગરમ વડા ખાવાની બહુ જ મજા આવે સાથે ચટણી પણ હોય તો વડા નો સ્વાદ કંઈક અલગ જ માણવા મળે છે. kinjal mehta -
-
-
-
ગાંઠીયા અને ફાફડા (Ganthiya & Fafda Recipe In Gujarati)
ગાંઠીયા અને ફાફડા એટલે ગુજરાતીઓની શાન છે. ગાંઠીયા અને ફાફડા મળે એટલે ગુજરાતીઓને બીજું કશું જ ના જોઈએ અને એમાં પણ સાથે ચટણી, કાચા પપૈયા નો સંભારો અને આથેલા મરચાં હોય એટલે મજા પડી જાય. ગુજરાતીઓની રવિવારની સવાર એટલે ગાંઠીયા અને ફાફડા ની સાથે જ હોય. Shah Rinkal -
પાપડપુરી (papadpoori Recipe in Gujarati)
#કુકબુક#દિવાળીઅવનવા નાસ્તા નો તહેવાર છે દિવાળી....કોઈ ખારા કે કોઈ મીઠા.... આજે ફાફડા ની જેવી એક રેસીપી ઓરીજીનલ થોડા મોટા બનાવવા માં આવે છે પણ મેં નાની સાઈઝ બનાવી છે... જે ખૂબ મહેનત માંગી લે તેવી છે... KALPA -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
More Recipes
ટિપ્પણીઓ (5)