છોલે.ભટૂરે

Amee Amee
Amee Amee @cook_19750054
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામકાબૂલી ચણા
  2. 2ડુંગળી
  3. 2 ચમચીમરી પાવડર
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1 ચમચીગરમ મસાલો
  6. લીબૂ બે
  7. 4 ચમચીખાંડ
  8. 1 ચમચીબધાણા જીરું
  9. 2 ચમચીતેલ
  10. 1/4 ચમચીહળદર
  11. 1 ચમચીમરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પહેલા ચણા બાફી લો પછી તેલ મૂકી હીંગ નાખી ડૂગળી સાતળવી

  2. 2

    પછી બાફેલા ચણા નાખી ગરમ મસાલો નાખી પછી મરી પાવડર નાખી મીઠું સ્વાદ અનુસાર પછી લીંબુ નાખી પછી ખાંડ બે ચમચી નાખી

  3. 3

    પછી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amee Amee
Amee Amee @cook_19750054
પર

ટિપ્પણીઓ

Similar Recipes