શેર કરો

ઘટકો

  1. આચાર મસાલા માટે
  2. 1 કપમેથી ના કુરિયા
  3. ૧/૨ કપ રાઈ ના કુરિયા
  4. ૧/૪ કપ ધાણા ના કુરિયા
  5. 2 ટેબલ સ્પૂનમીઠું
  6. 4 ટેબલ સ્પૂનમરચું પાવડર
  7. 2 ટેબલ સ્પૂનહળદર
  8. 1 ટેબલ સ્પૂનહિંગ
  9. 1 ટી સ્પૂનસૂકા ધાણા
  10. 3સૂકા લાલ મરચા ના કટકા
  11. 1 ટેબલ સ્પૂનગરમ તેલ
  12. ૨૫૦ ગ્રામ ગુંદા
  13. ૧૦૦ ગ્રામ કાચી કેરી
  14. 6મરી દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આચાર બાનાવા માટે બધા મસાલા તૈયાર કરી લો

  2. 2

    પછી સૌથી પેલા એક વાસણ માં મીઠું પાથરો પછી રાઈ ના કુરિયા મેથી ના કુરિયા પછી ધાણા ના કુરિયા પાથરો પછી હળદર લાલ મરચા ના કટકા કરી તેમાં નાખો આખા ધાણા નાખો પછી હિંગ નાખો અને મરી પછી તેલ ગરમ કરો અને મિશ્રણ માં ગરમ ગરમ રેડો પછી તરત ઢાંકી દો ૧૫ મિનિટ સુધી રહેવા દો પછી મરચું પાવડર નાખી ને મીક્સ કરો

  3. 3

    પછી ગુંદા ને મીઠા હળદર માં નાખો પછી ચાર પાંચ કલાક રેહવા દ્યો પછી છરની માં કાઢી છાપા પર કોરા કરવા ૨ થી ૩ કલાક રાખી એક કપડાં થી કોરા કરી મસાલો ભરી રાખી દો તેલ ગરમ કરી ઠંડુ થાય પછી મીક્સ કરો પછી કાચ ની બરની માં રાખી દો બાર મહિના બગડતા નથી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Kotecha
Jayshree Kotecha @cook_22571710
પર

ટિપ્પણીઓ

Similar Recipes