રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 5 ટામેટા ને ક્રશ કરો, 3 મકાઇ બાફૉ, 1 કેપ્સીકમ જીણું સમારેલી, 4 ડુંગળી જીણી સમારેલી, અને 6 - 7 લસણ ની કળી
- 2
ત્યાર બાદ એક કડાઇ માં તેલ ગરમ કરી તેમાં સમારેલુ લસણ સાંતળો,પછી તેમાં જીણી સમારેલી ડુંગળી,અને પછી તેમાં જીણુ સમારેલુ મરચુ નાખો...
- 3
ત્યાર બાદ એ કડાઇ માં ક્રશ કરેલ ટામેટા ઉમેરો.....
- 4
ત્યાર બાદ તેમાં 1 ચમચી ગરમ મસાલો,1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, 1/2 હળદર, મીઠું સ્વાદ અનુસાર ઉમેરો....અને થોડી વાર પકાવી લો...
- 5
પછી તેને સર્વ કરો.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝ બટર કોર્ન સબ્જી (Cheese Butter Corn Sabji Recipe In Gujarati)
#ડીનર#goldenapron3#week 4 Riddhi Sachin Zakhriya -
-
-
-
લીલી મકાઇ ની સબ્જી (Lili Makai Sabji Recipe In Gujarati)
#MFF મૉન્સૂન સિઝન માં લીલી મકાઇ ના ડોડા ખૂબ સરસ મળતાં હોય છે. બહેનો લીલી મકાઇ માંથી ઢોકળાં, પકોડા, ગોટા બનાવતી હોય છે. આજે મેં લીલી મકાઇ ની સબ્જી બનાવી. આ સબ્જી ગરમાગરમ રોટલી સાથે ખૂબ સરસ લાગે છે. 😋 Bhavnaben Adhiya -
કોનઁ-કેપ્સીકમ સબ્જી
#હેલ્ધી,#india,#GH Jay shri Krishna friends....aje apane makai mathi vanagi banavishu....વરસાદની ઋતુ શ૱ છે ને અત્યારે મકાઇ પણ ખૂબ જ સરસ આવે છે તો આપણે બનાવી એ "કોનઁ-કેપ્સીકમ સબ્જી" Sangita Shailesh Hirpara -
-
-
-
-
-
-
સ્વીટ કોર્ન સબ્જી=(sweet corn sabji in Gujarati)
Sweet Korn sabji recipe in Gujarati#goldenapron3#3 meal week recipe#2nd week recipe#new#NC Ena Joshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11648362
ટિપ્પણીઓ