રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને અડદ ની દાળ ધોઈ ને મેથી ના દાણા નાખી ૮ થી ૧૦ કલાક માટે પાણીમાં પલાળી દો.ત્યાર બાદ દહીં અથવા(છાશ) નાખી ને મિક્સર માં પીસીને ખીરું તૈયાર કરી આ ખીરા ને ૫ ૬ કલાક માટે આથો આવવા ગરમ જગ્યા પર રાખી દો.આથો આવી જાય પછી મીઠું નાખવું
- 2
ત્યાર બાદ ખીરા માં (દુધીયુ) ગરમ તેલ માં ચપટી સોડા અને થોડુ પાણી નાખી હલાવી ને ખીરા મા નાખી દો. ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાવી ખીરું નાખી મરી અને કોથમીર છાંટી દો.ડીશ માં પણ મુકી શકો.(૨૦ થી ૨૫ મિનિટ)વરાળ મા થોડી વાર ચડવા દઈ ને ઉતારી લો.તૈયાર છે સોફટ ઈડલી.
Similar Recipes
-
-
-
-
-
-
ચેટીનાદ કારા ચટની સ્ટફ્ડ ઈડલી (ટ્વીસ્ટેડ ઈડલી સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ રેસિપી)
#સાઉથફ્રેન્ડ્સ, ઈડલી ચટણી સાઉથ ઇન્ડિયન નો ફેવરિટ અને ફેમસ બ્રેકફાસ્ટ છે. મેં અહીં સાઉથ ઇન્ડિયન "ચેટીનાદ કારા" ચટણી ને ઈડલી માં સેટ કરીને એક ટ્વિસ્ટેડ ઈડલી બ્રેકફાસ્ટ તૈયાર કરેલ છે. જેને કોઇપણ ચટણી કે મીઠાં દહીં સાથે સર્વ કરી શકાશે. asharamparia -
ઈડલી અને ઢોંસા નું ખીરું(Idly - Dosa Batter Recipe In Gujarati)
#cookpad india#cookpad gujarati#idli khiru#ચોખા#અડદ દાળ#પૌંઆ#મેથી દાણા Krishna Dholakia -
-
ઇડલી સંભાર સાથે દાળીયા ની ચટણી (Idli Sambhar chutney Recipe In Gujarati)
#Idli#goldenapron3#week6 Archana Ruparel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12241993
ટિપ્પણીઓ