મસાલા ઢોંસા (Masala Dosa recipe in Gujarati)

VANITA RADIA @cook_18131185
મસાલા ઢોંસા (Masala Dosa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને અડદની દાળ ને૭-૮ કલાક પલાળવી અને તેમાં મેથી ના દાણા નાખવા.
- 2
બંને ને મિક્સરમાં ક્રશ કરી લો.પૌવા ને ધોઈ લો અને તેને ક્રશ કરો.બધુ મિક્સ કરી લો અને તેમાં દહીં નાખી મિક્સ કરી લો અને ૮-૧૦ કલાક આથો આવવા દો.
- 3
જરૂર પ્રમાણે પાણી નાખી મીઠું સ્વાદાનુસાર નાખી મિક્સ કરો.ઢોસા ની લોઢી ગરમ કરી તેમાં ઢોસા બનાવવા અને તેલ મૂકી ચઢવા દો.
- 4
ગરમાં ગરમ સ્વાદિષ્ટ ઢોસા ને સાંભાર અને ડુંગળી, ટામેટા ની ચટણી સાથે સર્વ કરો.
- 5
ચટણી બનાવવા માટેની રીત - ૨-ટામેટા ૨- ડુંગળી ૮- લસણ ની કળી ને પેન માં તેલ મૂકી તેમાં અડદની દાળ, ચણા ની દાળ, લાલ મરચું,રાઈ અને હિંગ નાખી વઘાર કરો અને તેમાં પાણી નાખી ચડવા દો પછી તેમાં મીઠું અને લાલ મરચું પાઉડર નાખીને મિક્સ કરી ચઢવા દો.ઠંડુ થાય પછી ક્રશ કરી લો. સ્વાદિષ્ટ ચટણી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઢોંસા (Dosa Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન ની હોટ ફેવરિટ ડિશ .Very healthy n any time Dosa time.. Sangita Vyas -
-
ચીઝી મેગી મસાલા ઢોંસા(cheese Maggie marsala dosa in Gujarati)
#goldenapron3#week21#dosa, rolls#Chizi Maggie masala dosa Kashmira Mohta -
-
-
-
-
-
જિની ઢોસા (Gini Dosa Recipe In Gujarati)
#goldenapron3#week21#dosa#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ૨ Charmi Shah -
-
-
-
મસાલા ઢોસા ((Masala Dosa Recipe in Gujarati)
#GA4#Week3#Dosaઢોંસા હંમેશા સાંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. પણ મારા ઘરમાં બધાને ચટણી સાથે ખાવાના બહુ ગમે છે. એટલે હું ઢોસા બનાવતી વખતે જ સાંભાર પાઉડર છાંટી દઉ છું. Urmi Desai -
-
-
-
મસાલા ઢોંસા(Masala Dosa in Gujarati)
#ડીનર#મસાલા ઢોસા સાઉથ ઈન્ડિયન ડીશ છે જે અડદની દાળ અને ચોખાના ખીરામાંથી બનાવી પૂરણમાં બટાકાનો મસાલો ઉમેરી બનાવવામાં આવે છે. Harsha Israni -
-
-
-
ઢોંસા (Dhosa Recipe in Gujarati)
#ચોખામારા ઘરે હંમેશા પ્લેન ઢોંસા બને છે..જે ચટણી અને સંભાર સાથે ખાવાની મજા આવી જાય... Sunita Vaghela -
-
-
મસાલા ઢોસા (Masala dosa recipe in Gujarati)
#goldenapron3#week21#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-4 Helly Unadkat -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12879642
ટિપ્પણીઓ