શેર કરો

ઘટકો

  1. 1વાટકો ચોખાનો લોટ
  2. 0.5વાટકો ઘઉંનો લોટ
  3. 4-5 ટી.સ્પૂનકોથમીર
  4. 2લીલા મરચાં
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 2 ચમચીઆખું જીરું
  7. 1 ચમચીઆચાર મસાલો
  8. 0.5 ચમચીપાપડ બનાવવાનો ખારો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં એક વાટકો પાણી મુકો તેની અંદર આખું જીરું,મીઠું,પાપડ નો ખારો નાખી તેને ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દો

  2. 2

    પછી તેમાં લીલા મરચાં, કોથમીર,4-5 ચમચી તેલ નાખી તેની અંદર ઘઉં અને ચોખા નો લોટ મિક્સ કરી ઉમેરો વેલણ થી હલાવી મિક્સ કરો

  3. 3

    હલાવ્યા બાદ તેને વરાળ વડે બાફી લો તેને આચાર મસાલો અને તેલ સાથે સર્વ કરો

  4. 4

    તો રેડી છે ટેસ્ટી ખીચુ..😋😋

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gayatri joshi
Gayatri joshi @cook_20446010
પર

ટિપ્પણીઓ

Similar Recipes