રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તો એક તપેલીમાં ચોખા અને અડદની દાળ ને ધોઈ લો પછી તેને અલગ અલગ પલાળો મેથી દાણા ને પણ પલાડી દો હવે તેને મિક્ષ્ચર જાર માં લઇ ને ક્રશ કરી લો
- 2
ખીરું તૈયાર કરો હવે ખીરા ને આથો આવવા માટે લગભગ ૬ થી ૭ કલાક સુધી રહેવા દો પછી તેમાં મીઠું સ્વાદાનુસાર નાખી હલાવી લો
- 3
હવે ઈડલી ના સ્ટેન માં ખીરું મૂકી ઈડલી તૈયાર કરો ઉપર મરી અને લાલ મરચું ભભરાવી દો હવે એક કૂકરમાં તુવેર દાળ લઈ ધોઈ લો પછી તેમાં બધા શાક નાખી દો
- 4
દાળ બફાઈ જાય એટલે તેને પીસી લો હવે એક તપેલીમાં તેલ મૂકી તેમાં સૂકા લાલ મરચાં અને રાઈ મૂકો પછી તેમાં મેથીયો મસાલો, હિંગ, મીઠો લીમડો નાખી લો હવે તેમાં ક્રશ કરેલી દાળ ઉમેરો હવે તેમાં બધા મસાલા કરો
- 5
હવે તેમાં સંભાર મસાલો નાખી દો પછી તેમાં મીઠું અને લીંબુ ના ફૂલ નાખી હલાવી ઉકળવા દો સંભાર તૈયાર કરો હવે સરવીગ ડિશમાં ઈડલી સંભાર સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ઇડલી સંભાર
#ઇબુક૧#૯ઇડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન વાનગી છે રવિવારે મારા ઘરે ઈડલી સાંભર બને છે. Chhaya Panchal -
-
-
-
ઇડલી સંભાર સાથે દાળીયા ની ચટણી (Idli Sambhar chutney Recipe In Gujarati)
#Idli#goldenapron3#week6 Archana Ruparel -
-
-
-
-
-
-
-
ઈડલી સંભાર
#૨૦૧૯#મનપસંદ આજે સાંજે ડીનર માં જમવામાં ઈડલી સંભાર બનાવ્યા છે. બાળકો ને ઈડલી ખૂબ જ ભાવે છે .. સાથે સંભાર ,ચટણી હોઈ એટલે તો બધા ને મજા પડી જાય.. તો આજે મેં રેડી મળતું ઈડલી ના ખીરા માંથી ઈડલી બનાવી છે. જો તાત્કાલિક માં ઈડલી ખાવાનું મન થાય તો આ સારું ઓપ્શન છે . અને ઈડલી પણ સોફ્ટ બને છે.. તો ચાલો .. ઈડલી સંભાર ખાવા દોસ્તો.. Krishna Kholiya -
-
સંભાર મસાલો
હવે સંભાર મસાલો ઘર માં જ સરસ રીતે બનાવો. અને મસાલા ને ડબ્બા માં ભરી લો. જયારે પણ સંભાર ની દાળ બનાવો ત્યારે આ "સંભાર મસાલો" નો ઉપયોગ કરો અને ટેસ્ટી સંભાર બનાવો.⚘#ઇબુક#Day24 Urvashi Mehta -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (5)