મેંગો આઈસક્રીમ વિથ મેંગો મિલ્ક શેક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ મા ખાંડ નાખી ને ઉકળવા મુકો અડધું રયે પછી ઉતારી લો ઠંડુ થવા પછી તેમાં ઠંડા દૂધ ના કોર્ન ફ્લોર મીક્સ કરી તેમાં નાખો પાછું ઉકળવા મુકો ૧૦ થી ૧૫ મિનિટ સુધી હલાવતાં રહેવું નહિ તો ચોંટી જશે ઘાટું થાય પછી ઉતારી ઠડું કરો
- 2
પછી કેરી ને મિક્સર માં ક્રશ કરો પછી મલાઈ અને દૂધ પાવડર મીક્સ કરી સરખું ફેટી લો પછી બધું દૂધ સાથે મીક્સ કરી બલેન્ડર માં પીસી લો
- 3
પછી તેને સેટ કરવા એક ડબ્બા માં રાખી દો થોડી વાર પછી પાછું કાઢી ને મિક્સર માં ક્રશ કરો પછી પાછું રાખી દો જામી જાય પછી તેને મેંગો શેક સાથે સર્વ કરો
- 4
શેક બનાવવા માટે એક કેરી નો પલ્પ અને એક ગ્લાસ દૂધ અને ૨ ટેબલ સ્પૂન ખાંડ નાખી ને મિક્સર માં ક્રશ કરો
- 5
ઠંડુ થવા ફ્રિઝ માં મૂકો સર્વ કરવા ટાઈમ પર એક ગ્લાસ માં શેક નાખી ને તેના પર એક સ્કૂપ આઈસ્ક્રીમ નાખી ને સર્વે કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
આ રેસિપી મેં નિધીબેન એ લાઈવ બતાવેલું તે જોઈને બનાવ્યો છે. બહુ જ મસ્ત બન્યો છે આઇસ્ક્રીમ. થેન્ક્યુ સો મચ નિધીબેન.... Sonal Karia -
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
#APR@Nidhi1989 inspired me for this recipe 🥭🍨 Dr. Pushpa Dixit -
મેંગો કેક
#કૈરી#લૉકડાઉન ચાલી રહ્યો છે. કેક માટે મેંદો, કંડેન્ટસ મિલ્ક, વ્હિપ ક્રીમ કોઈ પણ સામગ્રી ન્હોતી. એટલે બિસ્કીટ, દૂધ અને કેરી થી કેક બનાવી. Dipika Bhalla -
આઈસ્ક્રીમ મિલ્ક શેક
#parપાર્ટી નું એક ફેમસ ડ્રીંક..સ્નેક સાથે થોડી મીઠું તો જોઈએ ને?તો આજે મે કુલ્ફી ફ્લેવર આઇસ્ક્રીમ નો મિલ્ક શેક બનાવ્યો,સાથે ચોકલેટ સોસ પણ..યમ્મી અને ઠંડો ઠંડો.. Sangita Vyas -
મેંગો મટકા આઈસ્ક્રીમ
#KRઉનાળા ની ગરમી માં ઠંડા ઠંડા આઈસ્ક્રીમ ખાવા ની ખુબ જ મઝા આવે છે અને એમાં જો મેંગો ફ્લેવર મળી જાય તો મઝા જ પડી જાય તો ચાલો.... Arpita Shah -
-
-
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR@Nidhiji1989 inspired me for this recipe Amita Soni -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#APR#KR#Cookpadગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને અત્યારે તો મે મહિનો એટલે ખૂબ જ ગરમી પડે છે. તો સૌને ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય. આઇસ્ક્રીમ નું નામ સાંભળી મોઢામાં પાણી આવી જાય. તો આવી જ સરસ મેં મેંગો આઈસક્રીમ બનાવી છે. Ankita Tank Parmar -
ક્રીમી મેંગો
હેલ્લો ફ્રેન્ડસ,, આજે મેં ડેર્ઝટ માં ક્રિમી મેંગો બનાવ્યા છે એ પણ વિથઆઉટ ક્રીમ... ટેસ્ટ માં પણ એકદમ મસ્ત છે.. તમે પણ જરૂર થી ટ્રાય કરજો Dharti Vasani -
-
મેંગો કુલ્ફી (mango kulfi recipe in Gujarati)
#મોમ# સમરકેરી ની સીઝનમાં હમણાં આ ગરમીમાં કુલ્ફી બનાવી ને બધા ઘરના સભ્યો સાથે બેસીને ખાવા ની મજા માણી.. કાલે મેંગો મિલ્ક શેક બનાવ્યો હતો.. તેમાંથી એક ગ્લાસ શેક બચી ગયો હતો..તો એમાંથી આ કુલ્ફી બનાવી છે.. Sunita Vaghela -
મેંગો મલાઈ કેક (Mango Malai Cake Recipe In Gujarati)
મેંગો મલાઈ કેક નો મેંદા, નો બેકિંગમેંગો મલાઈ કેક ક્રેઝી મેંગો કેક નો મેંદા, નો બેકિંગ નો fail રેસિપીસ્વાદ મા માંગો અને મલાઈ નો જોરદાર સ્વાદ. Deepa Patel -
-
મેંગો આઈસક્રીમ લસ્સી (Mango Icecream Lassi Recipe In Gujarati)
#GA4#week1#yogurt Arti Masharu Nathwani -
-
-
-
-
-
ચોકલેટ મિલ્ક શેક અને બદામ મિલ્ક શેક (Chocolate Milkshake And Badam Milkshake Recipe In Gujarati)
#GA4#Week4 Twinkal Kishor Chavda -
પિસ્તા આઈસક્રીમ (pista-icecream recipe in gujarati)
#સમર નાના મોટા સૌ ની ફેવરિટ આઈસક્રીમ Jayshree Kotecha -
મેંગો આઈસક્રીમ (Mango icecream Recipe In gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મેંગો આઈસક્રીમ બનાવવાની રેસીપી કહીશ.. અમારા ધરમાં મેંગો આઈસક્રીમ બધા ને ખૂબજ ભાવે .. જેથી મેં અને મારા મમ્મી એ બંને મળીને બનાવતા હતા પણ આજે એકલી એ તેના જેવો બનાવવાની ટ્રાય કરી છે.. જે સરસ બન્યો છે. તો તમે પણ આ રીતે જરૂર થી બનાવજો.. Dharti Vasani -
મેંગો આઈસક્રીમ
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRઉનાળો એટલે કે કેરીની સીઝનઉનાળો આવતા જ લોકોને કેરી ખાવાની રાહ રહે છે. કેરીમાંથી મીઠાઈ, આઇસ્ક્રીમ, શેક વગેરે ઘણા પ્રકારની સ્વાદિષ્ટ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છેસ્વાદમાં એકદમ કેરી જેવો લાગતો કેરીનો આઇસ્ક્રીમ બજારમાં તમે ઘણી વાર ખાધો હશે. આવે આ જ આઈસક્રીમ તમે ઘરે પણ સરળતાથી તૈયાર કરી શકો છો.ઉનાળા માં ઠંડી-ઠંડી આઇસક્રીમ દરેક માટે ખૂબ જ મજેદાર હોય છે. પરંતુ બજારની આઈસ્ક્રીમમાં ઘણા કેમિકલો હોય છે. જે તમારા સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે જે લોકો હેલ્થ કોન્શિયસ છે, તેઓ બજારનો આઈસ્ક્રીમ ખાવાને બદલે ઘરે આઈસ્ક્રીમ બનાવી ને ખાવાનું પસંદ કરે છે. પરંતુ જ્યારે પણ તેઓ ઘરે બજાર જેવો સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવે છે ત્યારે ન તો તે બજાર જેવો સ્વાદિષ્ટ હોય છે અને ન તો તે સારો લાગે છે. આવી સ્થિતિમા આ સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ તમે બહુ ઓછી સામગ્રીની મદદથી સરળતાથી બનાવી અને ખાઈ શકો છો. તેનો સ્વાદ અને બનાવટ તમને બજારની જેમ જ લાગશે. Juliben Dave -
-
More Recipes
ટિપ્પણીઓ