ગાજર ના ગુલાબ જાંબુ

Payal Upadhyay
Payal Upadhyay @cook_22678929
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3ગાજર
  2. 2 કપદુધ
  3. 1 વાટકીઘઉં નો લોટ
  4. 1 કપખાંડ
  5. ઘી તળવા માટે
  6. એલચી
  7. સૂકોમેવો
  8. કેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગાજર ને છીણી લો.

  2. 2

    ગાજર ને ઘી માં સોત્રી લો. પછી એમાં ૨ કપ દૂધ ઉમેરો. જ્યાં સુધી બધું દુધ શોસાય ના જાય ત્યાં સુધી આ મિશ્રણ ને હલાવતા રહો.

  3. 3

    હવે ૧ વાટકી ઘઉં ના લોટ ને ઘી માં સેકી લો.

  4. 4

    હવે આ બને ને બરાબર મિક્સ કરી તેના ગોળા વાળી લો.

  5. 5

    ત્યારબાદ ખાંડ ની ચાસણી તૈયાર થવા મૂકી આ ગોળા ને ઘી માં બદામી થાય ત્યાં સુધી તળી લો.

  6. 6

    હવે છેલ્લા પગલાં માં ચાસણી માં કેસર અને એલચી ઉમેરો. અને આ ગોળા ને આ ચાસણી માં ડુબાડી ઉપર થી સુકામેવા થી ગાર્નિશ કરો. આ રીતે તૈયાર છે ગાજર ના ગરમ ગરમ જાંબુ.😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Upadhyay
Payal Upadhyay @cook_22678929
પર

Similar Recipes