બટેટા ના ગુલાબ જાંબુ

Harita Mendha @HaritaMendha1476
બટેટા ના ગુલાબ જાંબુ
રાંધવાની સૂચનાઓ
- 1
એક સોસ પેનમાં ખાંડ અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ પર હાઈ ફ્લેમ પર હલાવતા રહો. એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી તેમાં ઈલાયચી પાઉડર ઉમેરી થોડીવાર ઠંડી થવા દો.
- 2
એક બાઉલમાં બાફીને મેશ કરેલા બટેટા લઈ તેમાં શિંગોડાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં થી લખોટી થી થોડી મોટી સાઈઝ ના ગોળા બનાવી લો. એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલા ગોળા નાખી મિડીયમ ફલેમ પર ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 3
જાંબુ જેમ તળાતા જાય એમ તૈયાર કરેલી હુંફાળી ચાસણી માં નાખતા જવું. ૨ કલાક ચાસણી માં ડીપ કર્યા પછી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aaloo recipe in gujarati)
#લન્ચ #પોસ્ટ૨ #goldenapron3 #વીક૧૧ #પોટેટો Harita Mendha -
-
ગુલાબ જાંબુ (gulab jamun recipe in Gujarati)
#મોમ મારા દિકરા ના ફેવરિટ અત્યારે માવો નથી મળતો તો રવા અને મિલ્ક પાવડર થી બનાવ્યા છે Jayshree Kotecha -
-
-
-
ચીઝ મેયોનીઝ ફ્રેન્કી (Cheese Mayonnaise frenki recipe in gujarati)
#goldenapron3Week 7#potato Ravina Kotak -
-
ગુલાબ જાંબુ આઈસ્ક્રીમ
#ઇબુક#Day27ઉત્સવ સ્પેશિયલ..સ્વાદિષ્ટ વેનીલા આઈસ્ક્રીમ સાથે ગરમ ગુલાબ જાંબુ નું સ્વાદ માણો હશે.તો બનાવો સ્વાદિષ્ટ નવીનતમ આઇસક્રીમ ની વાનગી.. ગુલાબ જાંબુ આઈસ્ક્રીમ.વિપડ ક્રીમ( ટ્રોપોલાઇટ), મીની ગુલાબ જાંબુ અને કેસર- પીસ્તા સાથે બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
તહેવારની સિઝન છે તહેવારની સીઝનમાં કાંઈ મીઠું ખાવાનું મન તો આપણને થાય છે તો ચાલો આ રક્ષાબંધનના તહેવારમાં આપણે બધામનપસંદ વાનગી બનાવીશું આજે આપણે બનાવીશું ગુલાબ જાંબુ જે બધા ખૂબ જ આનંદથી ખાય છે અને તહેવારોમાં આ ગુલાબ જાંબુ ખાવાનો આનંદ અનેરો જ હોય છે તો ચાલો આજની ગુલાબ જાંબુ ની રેસીપી શરૂ કરીએ.#ગુલાબજાંબુ#flavour2 Nayana Pandya -
ગુલાબ જાંબુ
એવું લગભગ જ કોઈ હસે જેને ગુલાબ જાંબુ ના ભાવતાં હોય, મને તો બહુ ભાવે, અને જ્યારે પણ મીઠાઈ ની વાતો કરીએ ત્યારે ગુલાબ જાંબુ નું નામ લેવું જ પડે.ગુલાબ, કેસર, એલચી આ બધી જોરદાર ફ્લેવર હોય, રંગ રૂપ અને અરોમા બધું જ છે આ વાનગી માંમાવા થી પણ બને, મિલ્ક પાવડર થી પણ, હવે તો રવો, બ્રેડ, અને વિવિધ રીતે બને છે. અને ઇન્સ્ટન્ટ મિક્સ આવે એના થી પણ બની જાય, અહી મિલ્ક પાવડર નો ઉપયોગ કરી ને બનાવ્યા છે.#મિલ્કી Viraj Naik -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11693494
ટિપ્પણીઓ