ચીઝી વાઈટ પાસતા

Kruti Naik
Kruti Naik @cook_22639336
United States Of America

અલફરેડો સોસ પાસતા

ચીઝી વાઈટ પાસતા

અલફરેડો સોસ પાસતા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ સમારેલા ટામેટા
  2. 1બાઉલ સમારેલા કાંદા
  3. 1બાઉલ સમારેલા લાલ,પીડા,કેસરી,લીલા કેપસીકમ
  4. 1બાઉલ બાફેલા મકાઈના દાણા
  5. 1બાઉલ ચેદર ચીઝ
  6. 1મોટો બાઉલ બાફેલા એલબો પાસતા
  7. 1 ચમચીલસણની પેસટ
  8. ૨ચમચી ચીલી ફલેકસ
  9. ૨ચમચી ઓરેગાનો
  10. મીઠુ્ સ્વાદ અનુસાર
  11. ૪ચમચી એાલીવ ઓઈલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન મા ઓઈલ નાંખી લસણની પેસટ સંતરાય એટલે એમા ટામેટા સિવાયના બઘા વેજીટેબલસ નાંખી સોતરી લો.થોડા વેજીટેબલ સંતરાય એટલે એમા ટામેટાને સ્વાદ અનુસાર મીઠું નાંખી સાંતરી લો.

  2. 2

    બઘા વેજીટેબલસ સંતરાય જાય એટલે એમા ઓરેગાનો ચીલી ફલેકસ અને અલફરેડો સોસ નાંખી થોડી વાર સીજાવા દો.

  3. 3

    ત્યારબાદ એમા ચીઝ નાખો.ચીઝ મેલટ થાય ત્યાં સુઘી ચડવા દો.

  4. 4

    છેલ્લે બાફેલા પાસતા નાંખી બરાબર મિક્ષ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kruti Naik
Kruti Naik @cook_22639336
પર
United States Of America

ટિપ્પણીઓ (2)

Kruti Naik
Kruti Naik @cook_22639336
I didn’t connect this with facebook
(સંપાદિત)

Similar Recipes