રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં ચણાના લોટ ને ચાળી લો. તેમા મીઠું, હડદર, હિગ અને તેલ ઉમેરી તેમા દહી અને પાણી એક વાટકી. બઘું સરખું માપે લો. બરાબર મિક્સ કરો
- 2
કુકરમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મુકી દો તેમા કાઠું મૂકી ઉપર તપેલી મૂકી કવર કરી કૂકર નુ ઠાંકણ બંધ કરી પાંચ સીટી થવા દો.. ઠાંકણ ખોલી ને લોટ ને હલાવો.
- 3
થાળી પાછળ તેલ લગાવી ને આ રીતે પાથરી દો. ચાકુ વડે નાના કાપા પાડી દો. ઘીમે થી ઉપાડી તેનો રોલ બનાવો.
- 4
એક વઘારીયા મા તેલ ગરમ કરો તેમા રાઈ, તલ નો વઘાર કરી ખાંડવી પર ચમચી થઈ મૂકી ને તેના પર ટોપરા નુ ખમણ અને ઘાણાભાજી થી ગારનીસ કરો 😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ખાંડવી
#ગુજરાતી ખાંડવી એ ગુજરાતી લોકો ની પરંપરાગત વાનગી છે પણ જ્યારે બનાવીએ ત્યારે નવી જ લાગે.ફરસાણ કે ઢોકળા ની અવેંજી પુરે છે.આં એટલી સહેલી રીત છે કે વારેવારે બનાવવી ગમે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
ખાંડવી ઈન કૂકર
#કૂકર આ રેસીપી કૂકરમાં કરવાથી ફટાફટ બની જાય છે.અને કોઈ પણ પ્રકાર ના ગાઠા નથી.અને સરસ બને છે.. Kala Ramoliya -
-
-
-
ખાંડવી
ખાંડવી એક ઝડપથી બની જાય તેવી ફરસાણની રેસીપી છે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે#goldenalron#post20 Devi Amlani -
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#DAWeek1 બાળકોને ભાવતી મોટાની ગમતી સૌ કોઈની ફેવરિટ એવી ખાંડવી. Chetna Jodhani -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12259005
ટિપ્પણીઓ (2)