મેગી પીઝા

Hiral Panchal @cook_18343649
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પહેલા સોસ પેન માં પાણી લઈ ગરમ કરો તેમા મેગી પેકેટ નાખો તેમા આવતો મસાલો પણ તેમા નાખો અને થવા દો હવે તેમા કોન ફલોર નાખો અને ઠંડી થવા દો
- 2
હવે પીઝા પેન માં તેલ લઈ ગરમ કરો તેમા બનાવેલી મેગી નાખો હવે તેના ઉપર બઘા સોસ ભેગા કરી લો અને તેના ઉપર લગાવી દો હવે તેના ઉપર ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સીકમ, ટામેટા, મકાઈ ના દાણા નાખો ઉપર થી ચીઝ ઝીણો ચીલી ફલેકસ ઓરેગાનો ભભરાવી ઢાકણ ઢાંકી થવા દો
- 3
સરવીંગ ડીસ મા લઈ બટાટા ચીપસ, કોકાકોલા સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી તો બધાં ભાવે, મે કઈક નવું જ લઈને આવી છું પીઝા એ બધાં ને ભાવે એટલે બેય ને ભેગું કરી ને મેગી પીઝા બનાયવા છે જરૂર થી try કરજો. Megha Thaker -
-
-
પીઝા પરાઠા
#પરાઠાથેપલાનાના થી લઇ મોટા પીઝા તો બધા વેજ ભાવે છે.પરંતુ આજે હું પીઝા નહીં પણ પીઝા ના પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
-
મેગી ડિસ્ક પીઝા (Maggi Disc Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabનાનાથી લઈને મોટા દરેક બાળકોમાં મેગી ખૂબજ પ્રિય બની ગઈ છે. વળી, તે ફટાફટ બનતો નાસ્તો છે. અહીં મેં મેગીની સાથે બ્રેડનો ઉપયોગ કરીને મેગી ડિસ્ક પીઝા બનાવ્યા છે. ઘણા બાળકોને રેસીપીનો શૅપ બહુ જ પસંદ હોય છે, જેથી તેને ખાવાનું મન થઇ જાય. થોડું હેલ્થી અને ટેસ્ટી બનાવવા માટે અહીં મેં સલાડ, ચીઝ અને મેગીના સોસનો ઉપયોગ કર્યો છે.વળી મેગી સાથે પીઝાનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
ચીઝ માર્ગરીટા પીઝા
#JSR#RB16#week16#Domino's_style#cookoadgujarati#Cookpadindia ચીઝ માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ તૈયાર હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Daxa Parmar -
-
-
-
-
મેગી મસાલા ભાખરી ના પીઝા(Maggi Masala Bhakhri Pizza Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Janvi Bhindora -
-
-
-
ચીઝ મેગી મશરૂમ પીઝા(Cheese Maggi Mushroom Pizza 🍕Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post3#ચીઝ_મેગી_મશરૂમ_પીત્ઝા( Cheese Maggi Mashrum Pizza 🍕Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ઘણી બધી સબ્જી થી વેજ ચીઝ મેગી મશરૂમ પીઝા બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા હતા. મેગી નો ટેસ્ટ પીઝા માં એકદમ યમ્મી લાગતો હતો. મારા બાળકો ને તો આ મેગી ના પીઝા ખૂબ જ ભાવ્યા. Daxa Parmar -
ચીઝ બ્રસ્ટ મેગી પીઝા (Cheese Burst Maggi Pizza Recipe In Gujarati)
#ફાસ્ટફૂડ#JSR મેહુલ પ્રજાપતી કાનુડો -
-
માર્ગરીટા પીઝા
#RB17#JSR#cookpadgujarsti#cookpadindia#cookpad માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ આપણે ઘરે બનાવી અને પહેલેથી જ સ્ટોર કરેલો હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Asmita Rupani -
-
સેઝવાન મેગી પાઉચ
#સુપરશેફ૩#મોનસુનસ્પેશિયલબહાર વરસાદ ⛈️⛈️ પડી રહયો છે . ઘરના બઘા સભ્યો ન કંઈક ચટપટું 😋😋ખાવાની ઈચ્છા રાખે છે.બહાર બઘી જગ્યાએ પાણી 💦ભરાઈ ગયું છે. કોઈ બહાર જઈ શકે તેમ નથી. ત્યારે મે વિચાર્યું કે શું બનાવું 🤔🤔 કે જે જલ્દી બની જાય. ત્યારે યાદ આવી મેગી નુડલસ્ 🍝ત્યારે સેઝવાન મેગી બનાવી તેના પાઉચ બનાવ્યા. બધાને બહુ મજા આવી ગઈ. Pinky Jesani -
-
મેગી નૂડલ્સ તવા પીઝા (Maggi Noodles Tawa Pizza Recipe In Gujarati)
#MBR1#week1#CWTમેગી નૂડલ્સ તવા પીઝા ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેને બનાવવા એકદમ આસાન છે પીઝા નું નામ સાંભળી સૌના મોં માં પાણી આવી જાય છે પીઝા ખાવા બધા ને પસંદ હોય છે તો આ પીઝા નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે Harsha Solanki -
મીની પીઝા (Mini Pizza Recipe In Gujarati)
આ રેસીપી મારા દિકરા દેવ દલવાડી એ બનાવી છે,એકદમ સરળ છે,અને ખૂબ જલ્દી બની જાય છે.... Velisha Dalwadi -
-
કૉરીયન સ્ટાઈલ મેગી (Korean Style Maggi Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#WEEK6#KoreanstyleMeggirecipe#Meggirecipeઆજે મેં કોરીયન સ્ટાઈલ મેગી બનાવી છે....બાળકો ને પ્રિય અને ટેસ્ટ માં એકદમ હટકે..રેસીપી પાર્ટી મેનું માં ઉમેરી શકાય. Krishna Dholakia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10616824
ટિપ્પણીઓ