રાંધવાની સૂચનાઓ
- 1
એક તપલી માં પાણી ની અંદર ખાડ નાખી ને ગરમ કરવા મુકો. પછી તેમાં ચા નાખી ને ૫ મિનિટ ઉકાળો. હવે ચા ને ગાળી લો. હવે ઉપર ના ચા ના પાણી ને રુમ ટેપરેચર પર આવા દો. હવે એક ગ્લાસ માં ફુદીનો પાન,લીબુ નો રસ, લીબુ ની સ્લાઈઝ, બરફ ના ટુકડા, ચા નાખી ને સવૅ કરો. તૈયાર છે લેમન મીન્ટ આઈસડ ટી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
લેમન આઈસ ટી
#એનિવર્સરીસૂપ્સ એન્ડ વેલકમ ડ્રીન્કઆ કુલ ને રીફ્રેશીંગ કરે છે. હેલ્થ માટે બહું સારી. મેટાબોલીઝમ બેલેન્સ કરે છે. Vatsala Desai -
-
ગ્રીન ટી & આઈસ ટી
ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.એન્ટીઓકસીડેન્ટ,& એન્ટી બેક્ટેરિયલ છે.સારા સ્વાસ્થ્ય માટે તેનો નિયમિત ઉપયોગ કરવાથી 32 જાત ના રોગ માં ફાયદો કરે છે.આપણે ત્યાં લોકો એવું માને છે કે ગ્રીન ટી વજન ઘટાડવા માટે જ ઉપયોગી છે. પણ એવું નથી.આ સિવાયલેમન આઈસ ટીઓરેન્જ આઈસ ટીઆ રીતે બીજી ફ્લેવર્સ બનાવી શકાય.ટેસ્ટ કરવા જેવી છે.#ટીકોફી Bhavita Mukeshbhai Solanki -
-
લેમન મિન્ટ આઈસ ટી (Lemon Mint Ice Tea Recipe In Gujarati)
#SRJ#super recipes of June Dr. Pushpa Dixit -
-
લેમન આઈસ ટી
ગરમી મા આઈસ ટી એ ખુબ જ સારું રહે છે. સાથે લીંબુ નું કોમ્બિનેશન અલગ જ ફ્લેવર આપે છે. અત્યાર સુધી આપણે રેડી પેકેટ વાડી ટી પીધી હશે. આ પણ સ્વાદ માં એવી જ લાગે છે. Disha Prashant Chavda -
-
આઈસ ટી
#ટીકોફી#પોસ્ટ2ચા હંમેશા ગરમ પીતા હોઈએ છીએ. પરંતુ આ ચા બરફ સાથે ઠંડી સર્વ કરાય છે.આ ગરમી ના દિવસોમાં ગરમ ચા ની જગ્યા એ આઈસ ટી ની મજા માણો. Mosmi Desai -
-
-
-
-
લેમન મીન્ટ મોજીટો
#SD#સમર ડીનર સ્પેશિયલ રેશીપી#RB8#માય રેશીપી બુક સમર સીઝન હોય અને સાંજે આમ તો આપણે હળવો ખોરાક કહીએ પરંતુ તેમાં મોસ્ટલી રાઈસ,પાઉભાજી,વડાપાઉ,પાણીપુરી,મસ્કાબન વગેરે નાસ્તા જેવો કહી શકાય.એ લઈએ છીએ.જે ખરેખર રાત્રે પચવા માટે ભારે જ કહી શકાય. તેને પચાવવા અને દિનભરની ગરમી દૂર કરવા માટે કંઈક ઠંડુ અને પાચનમાં મદદરૂપ થઈ શકે એવું પીણું જરૂરી બને છે.આજે હું એ ઉપયોગી રેશીપી લાવી છું. જે સૌને પસંદ આવશે. Smitaben R dave -
-
-
રિફ્રેશીંગ હર્બલ આઈસ ટી
#ટીકોફીહમણાં ગરમી માં ઠંડુ પીવા ની બહુ મજા આવે. તો આજે મે ગરમી માં મજા આવે તેવું રેફ્રેશીંગ આઈસ ટી બનાવી છે.મારી ઓલ ટાઈમ ફેવરેટ છે. આ પીવાથી તાજગી અનુભવાય છે અને બધી હર્બલ સામગ્રી વાપરી છે. તો હેલ્થી પણ છે. Kripa Shah -
મેંગો આઈસ ટી (Mango Ice Tea Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : મેંગો આઈસ ટીહમણાં કેરી બોવ બધી ખાધી અને તેમાં થી ઘણી બધી રેસિપી પણ બનાવી. નાના મોટા બધા ને ભાવે એવી આજે મેં મેંગો આઈસ ટી બનાવી. Sonal Modha -
-
#ટીકોફી આઈસ લેમન હર્બસ ટી (Ice lemon herbs tea in gujrati)
ટી... ચાય ઘણી જાતની થાય છે તો આજે મેં આઈસ ટી બનાવી છે ગરમીમાં ઘણાને ચાય નું પૂછયે તો ના પાડે અત્યારે ગરમી જોરદાર ચાલુ થઈ ગઈ છે તો ઠન્ડું જ પવાનું મન થાય ને બહારના કોઈ મહેમાન પણ ચાય ની ના પાડે એમાં પણ સાંજના સમયે 4 થઈ 6 ના ટાઈમ મા તો ગરમ ચાય તો ના જ ભાવે હા ઘણા એવા લોકો એવા પણ છે કે જેને ગરમ ચાય પી એ છે પણ જે લોકો ગરમ ચાય ના પિતા હોય ને ચાય પીવા નું મન થાય તો તેના માટે આઈસ ટી બેસ્ટ ઓપસન છે તો મેં જે આઈસ ટી બનાવી છે તે કદાચ બધાને ગમસે તો તેની રીત જોઈ લો Usha Bhatt -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12271051
ટિપ્પણીઓ