રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાણી લઇ તેમાં ખાંડ નાખી ખાંડ ઓગળે ત્યારબાદ તેમાં ચા ની ભૂકી નાખી અને ઉકાળો ચાને બહુ કડક નથી કરવાની.
- 2
હવે ચા ને ગાળી તેને ઠંડી કરી લો. (અથવા તેમાં બરફ ના ટુકડા વધારે નાખો) હવે એક ગ્લાસ માં સુધારેલો ફુદીનો, લીંબુ ની સ્લાઈસ અને બરફ નાખી ગ્લાસ તૈયાર કરો ત્યારબાદ તેમાં ચા નાખી જરૂર મુજબ લીંબુ નાખી સર્વ કરો. તો તૈયાર છે લેમન મીન્ટ આઈસ ટી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લેમન આઈસ ટી
ગરમી મા આઈસ ટી એ ખુબ જ સારું રહે છે. સાથે લીંબુ નું કોમ્બિનેશન અલગ જ ફ્લેવર આપે છે. અત્યાર સુધી આપણે રેડી પેકેટ વાડી ટી પીધી હશે. આ પણ સ્વાદ માં એવી જ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
મસાલા ટી (masala tea recipe in gujarati)
#goldenapron3 #Week-17#chay-tea. આ ચા ની રેસીપી મેં નાથ દ્વારા સવારમાં દર્શન કરવા નીકળી ત્યારે જે રેકડી વાળા બનાવતા હોય છે તેમાં જોઈતી. ટેસ્ટ માં સારી લાગે છે એકવાર ટ્રાય કરજો. JYOTI GANATRA -
-
-
-
-
હની લેમન ગોલ્ડન ટી (Honey Lemon Golden Tea Recipe In Gujarati)
#ટીકોફી#વિકેન્ડ#goldenteaચા ના રસિયાઓ ને ચા તો જોઈએ જ ઉનાળો હોય કે શિયાળો . પણ હમણાં ગરમી ખુબ પડે છે ને લોકડાઉન ના લીધે A/C ચાલુ કરવાનું નથી માટે ગરમી મેં ઠંડક કા અહેસાસ, તંદુરસ્તી અને તાજગી થી ભરપૂર ice tea. Daxita Shah -
-
-
-
રિફ્રેશિંગ લેમન આઈસ ટી (Refreshing Lemon ice tea recipe in Gujarati)
#ફટાફટઅત્યારે સુધી ધોધમાર આવતા વરસાદ માં પૂર્ણ વિરામ આવતા ઇન્દ્ર દેવ જી એ રેસ્ટ લીધો છે અને સૂર્ય દેવ જી એમની ડયુટી ડબલ કરી છે એવા માં ગરમ ગરમ કાવો પીધા માં પણ થોડો બ્રેક લઇ ને ૧૦-૧૫ મિનિટ માં બનતી આ રિફ્રેશિંગ લેમન આઈસ ટી બનાવી છે. જે તમને ગરમી માં પણ રાહત આપશે અને રીફ્રેશિંગ લાગશે. Chandni Modi -
ગ્રીન ટી & આઈસ ટી
ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.એન્ટીઓકસીડેન્ટ,& એન્ટી બેક્ટેરિયલ છે.સારા સ્વાસ્થ્ય માટે તેનો નિયમિત ઉપયોગ કરવાથી 32 જાત ના રોગ માં ફાયદો કરે છે.આપણે ત્યાં લોકો એવું માને છે કે ગ્રીન ટી વજન ઘટાડવા માટે જ ઉપયોગી છે. પણ એવું નથી.આ સિવાયલેમન આઈસ ટીઓરેન્જ આઈસ ટીઆ રીતે બીજી ફ્લેવર્સ બનાવી શકાય.ટેસ્ટ કરવા જેવી છે.#ટીકોફી Bhavita Mukeshbhai Solanki -
લેમન આઈસ ટી
#એનિવર્સરીસૂપ્સ એન્ડ વેલકમ ડ્રીન્કઆ કુલ ને રીફ્રેશીંગ કરે છે. હેલ્થ માટે બહું સારી. મેટાબોલીઝમ બેલેન્સ કરે છે. Vatsala Desai -
-
-
-
આઈસ ટી
#ટીકોફી#પોસ્ટ2ચા હંમેશા ગરમ પીતા હોઈએ છીએ. પરંતુ આ ચા બરફ સાથે ઠંડી સર્વ કરાય છે.આ ગરમી ના દિવસોમાં ગરમ ચા ની જગ્યા એ આઈસ ટી ની મજા માણો. Mosmi Desai -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11293845
ટિપ્પણીઓ