લેમન આઈસ ટી

Vatsala Desai @cook_19854694
#એનિવર્સરી
સૂપ્સ એન્ડ વેલકમ ડ્રીન્ક
આ કુલ ને રીફ્રેશીંગ કરે છે. હેલ્થ માટે બહું સારી. મેટાબોલીઝમ બેલેન્સ કરે છે.
લેમન આઈસ ટી
#એનિવર્સરી
સૂપ્સ એન્ડ વેલકમ ડ્રીન્ક
આ કુલ ને રીફ્રેશીંગ કરે છે. હેલ્થ માટે બહું સારી. મેટાબોલીઝમ બેલેન્સ કરે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં પાણી ઉકાળવા મૂકો ને તેમાં ચા પત્તી. નાખી ઉકાળો જો ખાંડ નાખવી હોય તો નાખો. (હું મધનો ઉપયોગ કરુ છું.) ને પછી ઠંઠી થાય એટલે બે કલાક ફ્રીજમાં ઠંડી કરવા મૂકો.
- 2
ઠંડી પડે એટલે ફ્રીજમાંથી કાઢી હાફ લીંબુ નીચોવો ને સર્વીંગ માટે ગ્લાસમાં નીચે બરફનો ક્રશ જોઈએ એટલો નાખો ને લીંબુ ની બે થી ત્રણ રાઉન્ડ સ્લાઈસ કાપીને નાખો.ને ફુદીના પત્તા ઝીણા હાથથી કથીને નાખો. પછી ઠંડી ચા નાખો. ગ્લાસ પર એક ગોળ લીંબુ ની ચીરી ડેકોર કરો.
ઠંડી ઠંડી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીન ટી & આઈસ ટી
ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.એન્ટીઓકસીડેન્ટ,& એન્ટી બેક્ટેરિયલ છે.સારા સ્વાસ્થ્ય માટે તેનો નિયમિત ઉપયોગ કરવાથી 32 જાત ના રોગ માં ફાયદો કરે છે.આપણે ત્યાં લોકો એવું માને છે કે ગ્રીન ટી વજન ઘટાડવા માટે જ ઉપયોગી છે. પણ એવું નથી.આ સિવાયલેમન આઈસ ટીઓરેન્જ આઈસ ટીઆ રીતે બીજી ફ્લેવર્સ બનાવી શકાય.ટેસ્ટ કરવા જેવી છે.#ટીકોફી Bhavita Mukeshbhai Solanki -
લેમન ગ્રાસ આઈસ ટી (Lemon Grass Ice Tea Recipe In Gujarati)
#SRJ#Iceteaઆ જૂન મહિના ની ચેલેન્જ આવી, આખો મહિનો જતો રહ્યો, આજ મુકું કાલ મુકું….. બસ ડેડ લાઈન માં કામ કરવાની જાણે આદત પડી ગઈ છે. છેલ્લો દિવસ પણ હું સુકામ પાછળ રહું :) મેં પણ ફટાફટ બનાવી નાખી લાસ્ટ ડે માં ૩ રેસીપી. એમાં પેલી આ લેમન ગ્રાસ આઈસ ટી. એમ તો હું ચા ની શોખીન પણ આ વખતે ટ્રાઇ કરી આ લેમન ગ્રાસ આઈસ ટી, લેમન ગ્રાસ એટલે ગુજરાતી માં લીલી ચા. Bansi Thaker -
શક્કર ટેટી ની સ્મુધ્ધી
#goldenapron3week9આ ગરમી નું પીણું છે . હેલ્થ માટે બહું જ હેલ્ધી છે. શરીર ને મન ને ઠંડક આપે છે.આ વેઈટ લોસ માટે બહું સારું છે. આમાં કેલરી ને વીટામીન સી વધુ પ્રમાણમાં હોય છે. સ્કીન માટે સારું છે. ડાયાબીટીસ ના રોગી પણ પી શકે છે. Vatsala Desai -
-
લેમન આઈસ ટી
ગરમી મા આઈસ ટી એ ખુબ જ સારું રહે છે. સાથે લીંબુ નું કોમ્બિનેશન અલગ જ ફ્લેવર આપે છે. અત્યાર સુધી આપણે રેડી પેકેટ વાડી ટી પીધી હશે. આ પણ સ્વાદ માં એવી જ લાગે છે. Disha Prashant Chavda -
મલ્ટી ફ્લેવર્સ ટી(multi flavours tea recipe in Gujarati)
#ટીકોફીઅત્યારે કોરોના ની બહુ મહામારી ચાલી રહી છે .એના માટે ચાર જાતની ચા બનાવી છે .તે તમારા હેલ્થ માટે બહુ સારી રહે છે અને કોરોના થી લડવામાં પણ બહુ ઉપયોગી હોય છે. Pinky Jain -
મેંગો આઈસ ટી (Mango Ice Tea Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : મેંગો આઈસ ટીહમણાં કેરી બોવ બધી ખાધી અને તેમાં થી ઘણી બધી રેસિપી પણ બનાવી. નાના મોટા બધા ને ભાવે એવી આજે મેં મેંગો આઈસ ટી બનાવી. Sonal Modha -
-
-
-
લેમન ટી
Post 7#પીળીઆજ કાલ લોકો બહુ હેલ્થ ને બહુ ધ્યાન માં રાખે છે. લોકો હેલ્થ કૉંશ્યિસ થય ગયા છે. તો સવાર ની શરૂઆત તો ભાઈ આ લેમન ટી થી કરવાની બને જ છે. જે બોડી ને ડિતોક્સ કરે છે. Komal Dattani -
-
-
-
-
-
લેમન મિન્ટ આઈસ ટી (Lemon Mint Ice Tea Recipe In Gujarati)
#SRJ#super recipes of June Dr. Pushpa Dixit -
-
-
-
થાઈ આઈસ ટી
#RB9#SRJ#cookpad_guj#cookpadindiaથાઈ આઈસ ટી એ દક્ષિણ પૂર્વીય દેશોમાં પ્રચલિત એવું પીણું છે અને થાઈ ફૂડ પીરસતી રેસ્ટોરન્ટમાં ખાસ મળે છે. આ ચા બનાવા ખાસ થાઈલેન્ડ ની ચા, પન્ટાઈ ચા મિક્સ નો પ્રયોગ કરવામાં આવે છે.પન્ટાઈ ચા મિક્સ ના મળે તો આપણે ઘરે સાદી ચા પત્તિ અને મસાલા સાથે બનાવી શકાય છે. આ ચા ને ક્રીમી બનાવા 1/2 એન્ડ 1/2 ( હેવી ક્રીમ + હોલ મિલ્ક ) નો પ્રયોગ થાય છે આ ચા ને ગાળવા ખાસ કપડાં ના ફિલ્ટર નો ઉપયોગ થાય છે પણ આપણે ઘરે ગરણી નો પ્રયોગ કરી શકીએ. મારી પાસે પન્ટાઈ ચા કે 1/2 અને 1/2 ઉપલબ્ધ નહોતું એટલે મેં ચા અને મસાલા સાથે, ક્રીમ અને દૂધ ના પ્રયોગ થી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Deepa Rupani -
લેમન મિન્ટ આઇસ ટી
#SRJ#cookpadindia#cookpadgujarati ઉનાળા માં ઠંડુ ઠંડુ ખાવાની અને પીવાની બહુજ ઈચ્છા થાય છે તો ગરમ ચા ને બદલે ઠંડી ચા પીવાની ખૂબ જ મઝા આવે છે તેમ પણ અલગ અલગ ફ્લેવર્સ ની આઇસ ટી બનતી હોય છે. Alpa Pandya -
-
ગ્રીન લેમન ટી
આજકાલ બધાં હેલ્થનું ધ્યાન વધારે રાખે છેે ,તેથી ગ્રીન ટી બહુંંજ ચલણમાં છે.#ઇબુક૧#વેલકમ#goldenapron3#30 Rajni Sanghavi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11573926
ટિપ્પણીઓ