સેઝવાન મેગી (Schezwan Maggi Recipe in Gujarati)

Neha Rajani Mavani
Neha Rajani Mavani @cook_22544402

સેઝવાન મેગી (Schezwan Maggi Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 પેકેટમેગી
  2. 1કેપ્સીકમ
  3. 3ડુંગળી
  4. 1 ચમચીઆદું
  5. મરચા
  6. 6-7લસણ
  7. 1 પેકેટસેઝવાન સોસ
  8. 2 પેકેટ મેગી મસાલો
  9. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે એક પેન માં થોડું તેલ મૂકો તેલ થઈ એટલે પાણી નાખો

  2. 2

    હવે પાણી માં ઉભરો આવે એટલે તમે મેગી મસાલો નાખો પછી ડુંગળી નાખો પછી કેપ્સીકમ નાખો

  3. 3

    હવે આદું મરચા ને લસણ ની પેસ્ટ નાખો પછી સેઝવાન સોસ નાખો પછી મેગી નાખો

  4. 4

    હવે જરૂર મુજબ લાલા મરચું ને મીઠું નાખો પછી ૨થી૫મિનિટ માં સેઝવાન મેગી ત્યાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Rajani Mavani
Neha Rajani Mavani @cook_22544402
પર

ટિપ્પણીઓ

Similar Recipes