સેઝવાન મેગી પાઉચ

#સુપરશેફ૩
#મોનસુનસ્પેશિયલ
બહાર વરસાદ ⛈️⛈️ પડી રહયો છે . ઘરના બઘા સભ્યો ન કંઈક ચટપટું 😋😋ખાવાની ઈચ્છા રાખે છે.બહાર બઘી જગ્યાએ પાણી 💦ભરાઈ ગયું છે. કોઈ બહાર જઈ શકે તેમ નથી. ત્યારે મે વિચાર્યું કે શું બનાવું 🤔🤔 કે જે જલ્દી બની જાય. ત્યારે યાદ આવી મેગી નુડલસ્ 🍝ત્યારે સેઝવાન મેગી બનાવી તેના પાઉચ બનાવ્યા. બધાને બહુ મજા આવી ગઈ.
સેઝવાન મેગી પાઉચ
#સુપરશેફ૩
#મોનસુનસ્પેશિયલ
બહાર વરસાદ ⛈️⛈️ પડી રહયો છે . ઘરના બઘા સભ્યો ન કંઈક ચટપટું 😋😋ખાવાની ઈચ્છા રાખે છે.બહાર બઘી જગ્યાએ પાણી 💦ભરાઈ ગયું છે. કોઈ બહાર જઈ શકે તેમ નથી. ત્યારે મે વિચાર્યું કે શું બનાવું 🤔🤔 કે જે જલ્દી બની જાય. ત્યારે યાદ આવી મેગી નુડલસ્ 🍝ત્યારે સેઝવાન મેગી બનાવી તેના પાઉચ બનાવ્યા. બધાને બહુ મજા આવી ગઈ.
રાંધવાની સૂચનાઓ
- 1
મેગી નુડલસ્ ને પેન મા ગરમ પાણી કરી થોડુ મીઠું અને તે લ નાખીને બોઈલ કરો. ત્યારબાદ તેને મોટી ગરણીમા નાખી પાણી અલગ કરો.
- 2
મેંદામા કોનૅફલોર,મીઠું,તેલ નાખીને પાણી થી લોટ બાંધી લો.
- 3
પેનમાં તેલ નાખી લસણ આદુ નાખો. ડુંગળી,ગાજર,કોબીજ,કેપ્સિકમ ઝીણા સમારેલા નાખો.
- 4
ત્યારબાદ સોયા સોસ, ગ્રીન ચિલી સોસ,ટોમેટો કેચપ નાખો. ત્યારબાદ તેમા બોઈલ મેગી તથા મેગીટેસ્ટ મેકર મસાલો નાખો. અંતે સેઝવાન સોસ નાખી મીકસ કરો.
- 5
મેંદાના લોટની ગોળ પૂરી વણી તેના પર મેગી નુડલસ્ રાખી કિનારી પર પાણી લગાવી પાઉચ બનાવો.
- 6
મેંદા ની ચોરસ રોટલી વણી તેને ચારે બાજુથી અંદરની બાજુ ફોલ્ડ કરો. પછી ઊંધી બાજુએ મેગી નુડલસ્ રાખી અંદરની બાજુ ફોલ્ડ કરો.
- 7
ત્યાર બાદ ઉંધું કરી તેને બહારની બાજુએ ફોલ્ડ કરો.પાછું ઉંધું કરી ફુલ નો આકાર આપી તળી લો.તેને મેયોનીઝ અને સેઝવોન ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
સેઝવાન મેગી (Schezwan Maggi Recipe In Gujarati)
જો તમે દરેક વખતે એકજ ટેસ્ટની મેગી ખાઈને કંટાળી ગયા હોય તો સેઝવાન મેગી એ ખૂબજ અલગ ટેસ્ટ ની મેગી છે જે ખાવામાં એકદમ ટેસ્ટી અને તીખી છે. Vaishakhi Vyas -
-
સેઝવાન નુડલ્સ શોટ વીથ ચીઝ ટોપીંગ (Schezwan Noodles Shots Recipe in Gujarati)
સમથીંગ ડિફ્રનટ મે આખું અલગ રીતે જ બનાવી છે ખુબ સરસ બની છેમેગી નૂડલ્સ અલગ અલગ પ્રકારની હોય છેમેં ટ્વીસ્ટ કરીને બનાવી છે#MaggiMagicInMinutes#Collab chef Nidhi Bole -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura -
મેગી મન્ચુરીયન
#હેલ્થીફૂડ # મેગી મન્ચુરીયન બહુ જ ટેસ્ટી બને છે મન્ચુરીયન અને મેગી બંને નો સ્વાદ એક સાથે માણી શકાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ indo chinese cuisine પોપ્યુલર રેસીપી છે જેમાં સેઝવાન સોસ sos નો ઉપયોગ થાય છે Shrungali Dholakia -
મગની દાળ ની ખીચડી અને કઢી
#ફેવરેટખીચડી અને કઢી તો સૌથી ફેવરેટ છે.ઘણીવાર તહેવાર માં બહાર નું વધારે વખત ખવાય જાય છે અને ઘરે મહેમાન આવે ત્યારે પણ આપણે બહાર જમતા જ હોય છે.વધુ બહાર નું ખાઈએ ત્યારે એમ થાય કે હવે તો સાદી ખીચડી અને કઢી મળે તો સ્વર્ગ મળી. જાય એવો આનંદ થાય છે. Bhumika Parmar -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી તો બધાં ભાવે, મે કઈક નવું જ લઈને આવી છું પીઝા એ બધાં ને ભાવે એટલે બેય ને ભેગું કરી ને મેગી પીઝા બનાયવા છે જરૂર થી try કરજો. Megha Thaker -
મનચાઉ મેગી નૂડલ્સ ફ્રેન્કી (Noodles Frankie Recipe In Gujarati)
#સ્નેકસમેગી ટ્વિસ્ટ nikita rupareliya -
સેઝવાન સોસ(Schezwan Sauce recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ૫સેઝવાન સોસ કંઈ પણ તીખું અને ચટપટું ખાવાનું મન થાય તો આ સેઝવાન સોસ દરેક વસ્તુ જોડે ખુબ જ સરસ લાગે છે બનાવવાનું પણ બહુ જસહેલુ છે. Manisha Hathi -
સેઝવાન મેગી
#RB2#WEEK2( મેગી બધાને ખૂબ જ ભાવતી હોય છે પણ હા રીતે તેને બનાવવામાં આવે તો તેનો સ્વાદ ખૂબ જ અનેરો અને ટેસ્ટી લાગે છે આ રેસિપી મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે ) Rachana Sagala -
સેઝવાન ઈડલી
ઇન્ડિયન પાર્ટી સ્નેક્સ રેસીપી#Parસેઝવાન ઈડલી ફટાફટ બની જાય છે અને બાળકો ની સાથે બધા ની પ્રિય હોય છે. Arpita Shah -
-
વેજીટેબલ મિક્સ મસાલા મેગી (Vegetable Mix Masala Gravy Recipe In Gujarati)
ઝટપટ ખાવું હોય અને થોડી ભૂખ લાગી હોય અથવા બીજી રસોઈ બનાવવાનો ટાઈમ ના હોય તો આવી મેગી કે નૂડલ્સ બનાવી શકાય.. Sangita Vyas -
મેગી મસાલા મોમોઝ (Maggi Masala Momos Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ નાસ્તા નો પર્યાય બની ગયું છે ...નાના મોટા બાળકો સૌને ઝટપટ બનતી મેગી ખૂબ જ પ્રિય છે. ... તેનો ઉપયોગ કરી અને સાથે નેપાળનું street food એવું momos કે હવે આપણે અહીંયા પણ ખૂબ લોકપ્રિય થઇ રહ્યું છે તે બંને combined કરી મેગી મસાલા મોમોઝ બનાવ્યા છે...... થોડું હેલધી બનાવવા આટા નૂડલ્સ લીધેલા છો અને મોમોઝ ના લોટ માં પણ ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે સાથે લોટ બાંધવા બીટ નો પણ ઉપયોગ કર્યો છે. Hetal Chirag Buch -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
અમદાવાદમાં ફાસ્ટફૂડમાં મેગી પ્રખ્યાત છે. પછી આઈ આઈ એમ હોય, વસ્ત્રાપુર હોય, એચ એલ કૉલેજ હોય કે પછી એસ જી હાઇવે હોય મેગી તો જોવા મળે જ. અને હમણાં તો નવો ટ્રેન્ડ છે ‘મેગીના ભજીયા’. તમે પણ ચાખ્યાતો હશે જ.થાક્યા પાક્યા ઘરે આવો કે દોસ્તના ઘરે મળવાનું થાય ત્યારે આ શબ્દો કાને અથડાય. "અરે! મેગી બનાવી નાખને".મેગી બાળકોથી લઈ વડીલો સુધી પ્રિય જોવા મળી છે. ખાસ કરીને વરસાદ ની સાથે ગરમા ગરમ મેગી અને એ પણ ભજીયાના રૂપમાં એટલે વાત પૂરી.તો ચાલો જોઈએ આ "મેગીના ભજીયા" બનાવવાની રીત.#EB#Week9#મેગીભજીયા#maggipakoda#pakoda#fritters#bhajiya#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
બેક્ડ મેગી (Baked Maggi Recipe In Gujarati)
#ડીનર આ રેસીપી વધારે પાસ્તા મા બનાવી હશે ક્યાં તો ખાધી હશે, બેક્ડ મેગી ને થોડી અલગ રીતે અને જલ્દીથી કંઈ સારી રેસીપી ખાવાની ઈચ્છા હોય,, તો આ રેસીપી મસ્ત લાગે છે, અને ટેસ્ટી સાથે જલ્દી બની જાય છે Nidhi Desai -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3#COOKPADINDIA#COOKPADGUJARATI#Schezwan_fried _riceસેઝવાન ફ્રાઈડ રાઈસ એ ચાઈનીઝ વેજીટેરિઅન રાઈસ નો પ્રકાર છે જેમાં સારા પ્રમાણમાં મિશ્રણ શાકભાજી, ભરપૂર પ્રમાણમાં આદુ અને લસણથી બનેલી અને મસાલેદાર હોમમેઇડ શેઝવાન ચટણી નાખી ને બનાવવા માં આવે છે. આ એક ઇન્ડો ચાઇનીઝ રેસીપી છે જે અહીં એશીયા માં ઘણા રેસ્ટોરન્ટમાં અને સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ લોકપ્રિય છે આ રેસીપી તમે તમારી પસંદગીઓ અનુસાર બનાવવા અને કસ્ટમાઇઝ કરવા માટે એકદમ સરળ છે. Vandana Darji -
મેગી ભેળ (Maggi Bhel Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ને ખુબ પ્રિય છે.. આજની recipe મેગી ની ભેળ એ ટીનેજર્સ ને ભાવે તેવી છે.. સાંજે થોડી ભૂખ લાગે ત્યારે મેગી ની ભેળ બનાવી શકાય છે.. ખુબ ચટપટી અને ક્રાંચી હોવા ના કારણે કિડ્સ ને ખુબ ભાવશે.. Daxita Shah -
નૂડલ્સ(noodles recipe in gujarati)
#ફટાફટમે ફટાફટ વાનગી માં સેઝવાન નુડલ્સ બનાવ્યા છે. જે જડપી બની પણ જાય છે અને બાળકો ના ફેવરિટ લીસ્ટ માં હોઈ છે. આ નૂડલ્સ નું નામ પડે ને બાળકો ખુશ થઈ જાય.આ બનતા જરા પણ વાર નથી લાગતી. Kiran Jataniya -
વેજ મેગી પેટીસ(Veg Maggi Pattice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆજે મેં મેગી અને મેગી મસાલા ના ઉપયોગ કરીને પેટીસ બનાવી જેમાં મેં વેજીસ નો પણ યુઝ કર્યો છે ખૂબ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
-
મેગી ચોપ્સ (Maggi Chops recipe in Gujarati)
#MaggiMagicinMinutes#collabમેરી મેગી સેવરી ચેલેન્જ🍝🍜 Rinku Rathod -
ત્રીપલ સેઝવાન મેગી (Triple Schezwan Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Avani Parmar -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન ફ્રાઇડ રાઈસ એક ઇન્ડો ચાઈનીઝ રેસીપી છે જે ટેસ્ટ માં થોડા સ્પાઈસી હોય છે. Bhavini Kotak
More Recipes
ટિપ્પણીઓ (6)